છોકરીઓ તમે જીન્સ ટોપ પહેરો
છોકરીઓ તમે
જીન્સ ટોપ પહેરો કે સાડી,
વાંક તમારો નહીં વાંક તો
હલકા વિચારોવાળાનો છે !!
chhokario tame
jins top pahero ke sadi,
vank tamaro nahi vank to
halaka vicharovalano chhe !!
Life Quotes Gujarati
3 years ago
તારી આ કીધા વગર ઓફલાઈન
તારી આ કીધા વગર
ઓફલાઈન થઇ જવાની આદત,
મને જરાય નથી ગમતી !!
tari aa kidha vagar
offline thai javani aadat,
mane jaray nathi gamati !!
Narajagi Shayari Gujarati
3 years ago
વ્યવહાર ભલે ગમે તેવો સારો
વ્યવહાર ભલે
ગમે તેવો સારો હોય,
પણ અમુક લોકો તદ્દન
ખોટા હોય છે !!
🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏
vyavahar bhale
game tevo saro hoy,
pan amuk loko taddan
khota hoy chhe !!
🙏🙏🙏shubh savar🙏🙏🙏
Good Morning Quotes Gujarati
3 years ago
લોકો રોજ પ્રેમમાં પડે છે,
લોકો રોજ
પ્રેમમાં પડે છે,
અને હું અહીંયા
મુસીબતમાં જ પડું છું !!
😂😂😂😂😂
loko roj
prem ma pade chhe,
ane hu ahinya
musibat ma j padu chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વિચારો જો ચીનની દીવાલ આપણી
વિચારો જો ચીનની
દીવાલ આપણી પાસે હોત,
તો આજ એ દુનીયાની સૌથી
લાંબી મુતરડી હોત !!
😂😂😂😂😂
vicharo jo chin ni
dival aapani pase hot,
to aaj e duniyani sauthi
lambi mutaradi hot !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
Love You બોલવાવાળી ગર્લફ્રેન્ડ કરતા,
Love You
બોલવાવાળી ગર્લફ્રેન્ડ કરતા,
ગાળો બોલવાવાળા ભાઈબંધો
લાખ ગણા સારા !!
love you
bolavavali girlfriend karata,
galo bolavavala bhaibandho
lakh gana sara !!
Dosti Shayari Gujarati
3 years ago
એ દિલ એટલું પણ ખુશ
એ દિલ એટલું
પણ ખુશ ના થઈશ,
વર્ષ બદલાઈ રહ્યું છે
નસીબ નહીં !!
e dil etalu
pan khush na thaish,
varsh badalai rahyu chhe
nasib nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કદર એ લોકોની કરવી જોઈએ,
કદર એ
લોકોની કરવી જોઈએ,
જેમને તમારા હોવાથી
ફરક પડતો હોય !!
kadar e
lokoni karavi joie,
jemane tamara hovathi
farak padato hoy !!
Life Quotes Gujarati
3 years ago
કાગળોને એક રાખનારી ટાંકણી જ,
કાગળોને એક
રાખનારી ટાંકણી જ,
કાગળને ખૂંચતી હોય છે !!
kagalone ek
rakhanari tankani j,
kagal ne khunchati hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ના તું મારો હતો કે
ના તું મારો હતો
કે ના હું તારી હતી,
આ જિંદગી બસ ત્યાં
સુધી જ સારી હતી !!
na tu maro hato
ke na hu tari hati,
jindagi bas tya
sudhi j sari hati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
