તૂટેલો સંબંધ બહુ મોટો શિક્ષક
તૂટેલો સંબંધ
બહુ મોટો શિક્ષક હોય છે,
પણ તેની કિંમત બહુ ઉંચી
હોય છે સાહેબ !!
tutelo sambandh
bahu moto shikshak hoy chhe,
pan teni kimmat bahu unchi
hoy chhe saheb !!
Sambandh Status Gujarati
3 years ago
દિલથી હળવા રહેજો સાહેબ, આખી
દિલથી હળવા
રહેજો સાહેબ,
આખી દુનિયા
હળવી લાગશે !!
dil thi halava
rahejo saheb,
aakhi duniya
halavi lagashe !!
Life Quotes Gujarati
3 years ago
વાંઢાઓ પાસે બીજું કશું હોય
વાંઢાઓ પાસે
બીજું કશું હોય કે ના હોય,
દસ કલાકની શાંતિ વાળી
ઉંઘ તો હોય જ !!
vandhao pase
biju kashu hoy ke na hoy,
das kalak ni shanti vali
ungh to hoy j !!
Gujarati Jokes
3 years ago
"ઉદાહરણ" ના બની શકો તો
"ઉદાહરણ" ના બની શકો
તો કંઈ નહીં,
પણ કોઈનો "દાખલો"
ના બનતા !!
"udaharan" na bani shako
to kai nahi,
pan koino"dakhalo"
na banata !!
Gujarati Suvichar
3 years ago
મિત્રો ડેમમાં પડજો અને વહેમમાં
મિત્રો ડેમમાં પડજો
અને વહેમમાં પણ પડજો,
બસ આ સુંદરતાના પ્રેમમાં
કોઈ દિવસ નહિ પડતા !!
mitro dem ma padajo
ane vahem ma pan padajo,
bas sundaratana prem ma
koi divas nahi padata !!
Gujarati Jokes
3 years ago
પ્રેમમાં પડવાનું એક જ કારણ
પ્રેમમાં પડવાનું
એક જ કારણ હતું,
મને તારી આંખોનું
આમંત્રણ હતું !!
prem ma padavanu
ek j karan hatu,
mane tari aankhonu
aamantran hatu !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા હર એક પગલામાં પગલુ
તારા હર એક
પગલામાં પગલુ માંડીને ચાલીશ હું,
તું શરુઆત તો કર મારા જીવનમાં
એક પગલુ પાડવાની.
tara har ek
pagalama pagalu mandine chalish hu,
tu sharuat to kar mara jivan ma
ek pagalu padavani.
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલ દુનિયા એ વળાંક પર
આજકાલ દુનિયા
એ વળાંક પર છે,
જ્યાં જીવતા રહેવું એ
સૌથી મોટી સફળતા છે !!
aajakal duniya
e valank par chhe,
jya jivata rahevu e
sauthi moti safalata chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખરાબ માણસો તો દેખાઈ આવશે
ખરાબ માણસો તો
દેખાઈ આવશે સાહેબ,
બસ એમનું ધ્યાન રાખજો
જે સારા દેખાઈ રહ્યા છે !!
kharab manaso to
dekhai aavashe saheb,
bas emanu dhyan rakhajo
je sara dekhai rahya chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ તો દિલની વાત છે,
આ તો દિલની વાત છે,
બાકી હારવું એ મારી
ફિતરતમાં નથી !!
aa to dil ni vat chhe,
baki haravu e mari
fitarat ma nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
