જેની ગતિ અને મતી અર્જુન
જેની ગતિ અને
મતી અર્જુન જેવી છે,
એનો રથ આજે પણ
કૃષ્ણ જ ચલાવે છે !!
jeni gati ane
mati arjun jevi chhe,
eno rath aaje pan
krushn j chalave chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ રોડના ખાડા કરતા, તારા
આ રોડના ખાડા કરતા,
તારા ગાલના ખાડા
જાનલેવા છે !!
aa rod na khada karata,
tara gal na khada
janaleva chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં કોઈની એટલી બધી ટેવ
જીવનમાં કોઈની
એટલી બધી ટેવ ના પાડો,
કે એની સાથે વાત કર્યા વગર
એક દિવસ પણ ના ચાલે !!
jivan ma koini
etali badhi tev na pado,
ke eni sathe vat karya vagar
ek divas pan na chale !!
Life Quotes Gujarati
3 years ago
લાખ ફેશન કરી લો, #killer
લાખ ફેશન કરી લો,
#killer તો દેશી #look
જ લાગે છે !!
lakh fashion kari lo,
#killer to deshi #look
j lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક સંબંધોને સાચવવા કરતા, પુરા
અમુક સંબંધોને
સાચવવા કરતા,
પુરા કરી દેવામાં
જ સારું છે !!
amuk sambandhone
sachavava karata,
pura kari devama
j saru chhe !!
Sambandh Status Gujarati
3 years ago
તું મળી તો પણ કેટલા
તું મળી તો પણ
કેટલા સમય પછી,
જયારે મેં જ બધાથી
મળવાનું બંધ કરી દીધું !!
tu mali to pan
ketala samay pachhi,
jayare me j badhathi
malavanu bandh kari didhu !!
Breakup Shayari Gujarati
3 years ago
વાતનું ખાસ હોવું જરૂરી નથી,
વાતનું ખાસ હોવું જરૂરી નથી,
વાત કરવાવાળી વ્યક્તિનું
ખાસ હોવું જરૂરી છે !!
vat nu khas hovu jaruri nathi,
vat karavavali vyaktinu
khas hovu jaruri chhe !!
Life Quotes Gujarati
3 years ago
ગૂંચવાઈ જાય એ નહીં, પણ
ગૂંચવાઈ જાય એ નહીં,
પણ ગૂંથાઈ જાય એ જ
સાચો સંબંધ !!
gunchavai jay e nahi,
pan gunthai jay e j
sacho sambandh !!
Sambandh Status Gujarati
3 years ago
મને તો આદત છે રિસાઈ
મને તો આદત છે
રિસાઈ જવાની,
બસ તું મને મનાવી
લેજે હંમેશાની જેમ !!
mane to aadat chhe
risai javani,
bas tu mane manavi
leje hammeshani jem !!
Narajagi Shayari Gujarati
3 years ago
ચાલ માની લીધું કે તું
ચાલ માની લીધું
કે તું મને યાદ નથી કરતી,
પણ તું સાબિત કરી બતાવ કે
તને મારી યાદ નથી આવતી !!
chal mani lidhu
ke tu mane yad nathi karati,
pan tu sabit kari batav ke
tane mari yad nathi aavati !!
Miss You Shayari Gujarati
3 years ago
