તૂટેલા માણસનું દિલ તપાસજો સાહેબ,
તૂટેલા માણસનું
દિલ તપાસજો સાહેબ,
રીપોર્ટમાં તમને ભરપુર
પ્રેમ જ જોવા મળશે !!
tutela manas nu
dil tapasajo saheb,
report m tamane bharapur
prem j jova malashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એવું નથી કે તમે મને
એવું નથી કે
તમે મને ગમતા નથી,
બસ મન મુકીને ચાહવાની
હવે ક્ષમતા નથી !!
evu nathi ke
tame mane gamata nathi,
bas man mukine chahavani
have kshamata nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
યાદ પણ શ્વાસ જેવી હોય
યાદ પણ
શ્વાસ જેવી હોય છે,
હંમેશા સાથે હોય
પણ દેખાતી નથી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
yad pan
shvas jevi hoy chhe,
hammesha sathe hoy
pan dekhati nathi !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
ધીરે ધીરે બધા જ પારકા
ધીરે ધીરે બધા જ
પારકા થઇ રહ્યા છે,
એ જિંદગી જા
તું પણ એ જ કર !!
dhire dhire badha j
paraka thai rahya chhe,
e jindagi ja
tu pan e j kar !!
Sad Shayari Gujarati
3 years ago
સ્વાભિમાન છોડીને નમવા છતાં સંબંધ
સ્વાભિમાન છોડીને
નમવા છતાં સંબંધ સાચવી શકાય
એમ ના હોય તો અહમ દેખાડીને
સંબંધ જતો કરી દેવો !!
svabhiman chhodine
namava chhata sambandh sachavi shakay
em na hoy to aham dekhadine
sambandh jato kari devo !!
Sambandh Status Gujarati
3 years ago
ઉપદેશ અર્જુનને અપાય, બાકી કંસને
ઉપદેશ
અર્જુનને અપાય,
બાકી કંસને તો
મારવો જ પડે !!
upadesh
arjun ne apay,
baki kans ne to
maravo j pade !!
Gujarati Suvichar
3 years ago
જેને જોઈ દિલમાં પ્રેમરસ વરસતો
જેને જોઈ દિલમાં
પ્રેમરસ વરસતો હતો,
એનામાં હવે કોઈ
રસ નથી રહ્યો !!
jene joi dil ma
prem ras varasato hato,
enama have koi
ras nathi rahyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈ વ્યક્તિ તમારી સાથે દરેક
કોઈ વ્યક્તિ તમારી સાથે
દરેક વાત શેયર ત્યારે જ કરશે,
જયારે તમે એના માટે ખાસ હોય !!
koi vyakti tamari sathe
darek vat share tyare j karashe,
jayare tame ena mate khas hoy !!
Life Quotes Gujarati
3 years ago
નિરાશ ના થાઓ સાહેબ, કાલનો
નિરાશ ના થાઓ સાહેબ,
કાલનો દિવસ આજ કરતા
સારો હશે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
nirash na thao saheb,
kalano divas aaj karata
saro hashe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
કોઈ ગમતી વ્યક્તિ તમારા પર
કોઈ ગમતી વ્યક્તિ
તમારા પર હક જતાવે,
એનાથી વધારે આનંદની લાગણી
જીવનમાં કોઈ ના હોય શકે !!
koi gamati vyakti
tamara par hak jatave,
enathi vadhare anand ni lagani
jivan ma koi na hoy shake !!
Romantic Shayari Gujarati
3 years ago
