Shala Rojmel
X ગયો તો શું થઇ

X ગયો તો શું થઇ ગયું,
25 મૂળાક્ષર હજુ બાકી છે !!
😂😂😂😂😂😂

x gayo to shu thai gayu,
25 mulakshar haju baki chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ રાત દિવસ એક કરે

એ રાત દિવસ એક કરે છે
મને કામિયાબ બનાવવા માટે,
મારા પપ્પા ચેનથી સુતા પણ નથી !!

e rat divas ek kare chhe
mane kamiyab banavava mate,
mara pappa chen thi suta pan nathi !!

Life Quotes Gujarati

3 years ago

આખી દુનિયા જીતી શકાય છે

આખી દુનિયા
જીતી શકાય છે સંસ્કારથી,
અને જીતેલી દુનિયા હારી
જવાય છે અહંકારથી !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

aakhi duniya
jiti shakay chhe sanskar thi,
ane jiteli duniya hari
javay chhe ahankar thi !!
🌹🌻💐shubh savar💐🌻🌹

ક્યારેક ક્યારેક તો એવું લાગે

ક્યારેક ક્યારેક તો એવું લાગે છે,
કે સાચે જ કોઈકે મારી લાઈફમાં
ઊંઘની ગોળી મિલાવી દીધી છે !!
😂😂😂😂😂😂

kyarek kyarek to evu lage chhe,
ke sache j koike mari life ma
ungh ni goli milavi didhi chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દિલથી જો તમે સાફ રહેશો,

દિલથી જો
તમે સાફ રહેશો,
તો બહુ ઓછા લોકોના
ખાસ રહેશો !!

dil thi jo
tame saf rahesho,
to bahu ochha lokona
khas rahesho !!

Life Quotes Gujarati

3 years ago

જે લોકો દિલના સાચા હોય

જે લોકો
દિલના સાચા હોય છે,
એ ઝઘડો ભલે રોજ કરે
પણ તમને છોડીને
ક્યારેય નહીં જાય !!

je loko
dil na sacha hoy chhe,
e zaghado bhale roj kare
pan tamane chhodine
kyarey nahi jay !!

સાચો પ્રેમ એટલે, આખી દુનિયા

સાચો પ્રેમ એટલે,
આખી દુનિયા ફરીને પણ
એની પાસે પાછા આવવું !!

sacho prem etale,
aakhi duniya farine pan
eni pase pachha aavavu !!

Love Shayari Gujarati

3 years ago

દોસ્તોથી દુર થઇ તો એક

દોસ્તોથી દુર થઇ તો
એક વાતની ખબર પડી,
ગમે એવા હતા પણ એ
મારો પરિવાર હતા !!

dostothi dur thai to
ek vat ni khabar padi,
game eva hata pan e
maro parivar hata !!

એ દરેક વસ્તુ તોડી દો

એ દરેક વસ્તુ તોડી દો
જે માણસે બનાવી છે,
પણ એ દિલને ક્યારેય ના તોડતા
જે ભગવાને બનાવ્યું છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

e darek vastu todi do
je manase banavi chhe,
pan e dil ne kyarey na todata
je bhagavane banavyu chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

બે શબ્દોનો સંસાર મારો, એક

બે શબ્દોનો સંસાર મારો,
એક તું અને એક તારો પ્રેમ !!

be shabdono sansar maro,
ek tu ane ek taro prem !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.