ઘરના વડીલોએ તમારું નામ રાખી
ઘરના વડીલોએ
તમારું નામ રાખી દીધું છે,
હવે નામ બનાવવું અને કમાવવું
એ તમારું કામ છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
ghar na vadiloe
tamaru nam rakhi didhu chhe,
have nam banavavu ane kamavavu
e tamaru kam chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
તમે Tension ના લો, જે
તમે Tension ના લો,
જે લોકો એમની ભૂલ નથી માનતા
એમને સમય મનાવી દે છે !!
tame tension na lo,
je loko emani bhul nathi manata
emane samay manavi de chhe !!
Life Quotes Gujarati
3 years ago
વ્યક્તિની Feelings સમજવાની કોશિશ કરો,
વ્યક્તિની Feelings
સમજવાની કોશિશ કરો,
બાકી ઝગડા તો Relationship
માં થતા જ હોય !!
vyaktini feelings
samajavani koshish karo,
baki zagada to relationship
ma thata j hoy !!
Sambandh Status Gujarati
3 years ago
મને રડાવ્યા પછી તને જે
મને રડાવ્યા પછી
તને જે ખુશી મળે છે,
ખુદા કરે એ ખુશી તને
હંમેશા મળતી રહે !!
mane radavya pachhi
tane je khushi male chhe,
khuda kare e khushi tane
hammesha malati rahe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ ક્યાં એકલો મળે છે,
પ્રેમ ક્યાં
એકલો મળે છે,
તે વિરહને સાથે
લઈને આવે છે !!
prem kya
ekalo male chhe,
te virahane sathe
laine aave chhe !!
Love Shayari Gujarati
3 years ago
નારાજ હતો હું એનાથી, પણ
નારાજ હતો હું એનાથી,
પણ એણે મનાવ્યો જ નહીં !!
naraj hato hu enathi,
pan ene manavyo j nahi !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમની લાંબીલચક વાત ના કર,
પ્રેમની
લાંબીલચક વાત ના કર,
પ્રેમ એટલે હું અને તું
બસ વાત પૂરી !!
prem ni
lambilachak vat na kar,
prem etale hu ane tu
bas vat puri !!
Romantic Shayari Gujarati
3 years ago
ઈજ્જત વગરનો પ્રેમ, સાવ અધુરો
ઈજ્જત વગરનો પ્રેમ,
સાવ અધુરો હોય છે !!
ijjat vagar no prem,
sav adhuro hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
તું એટલે મારી બહેનની, એકમાત્ર
તું એટલે મારી બહેનની,
એકમાત્ર ભાભી !!
tu etale mari bahen ni,
ekamatr bhabhi !!
Romantic Shayari Gujarati
3 years ago
જો પાતળું દેખાવું હોય તો,
જો પાતળું દેખાવું હોય તો,
થોડા જાડા મિત્રો સાથે
ફરવાનું રાખો !!
😂😂😂😂😂😂
jo patalu dekhavu hoy to,
thoda jada mitro sathe
faravanu rakho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
