જે લોકોને ઘરેથી મંજુરી હોય
જે લોકોને ઘરેથી મંજુરી
હોય છે લવ મેરેજ કરવાની,
એમને કોઈ સાથે લવ
થતો જ નથી !!
😂😂😂😂😂😂
je lokone gharethi manjuri
hoy chhe love marriage karavani,
emane koi sathe love
thato j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે પણ મારું મૂડ ઓફ
જયારે પણ
મારું મૂડ ઓફ હોય,
તારી બાહોમાં જ પડી
રહેવાનું મન થાય છે !!
jayare pan
maru mood off hoy,
tari bahoma j padi
rahevanu man thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક તારા પર ગુસ્સો આવી
ક્યારેક તારા પર
ગુસ્સો આવી જાય છે,
તો પણ હું તને બહુ
પ્રેમ કરું છું દિકા !!
kyarek tara par
gusso aavi jay chhe,
to pan hu tane bahu
prem karu chhu dika !!
Romantic Shayari Gujarati
3 years ago
જુદા થયા પછી એ પાછા
જુદા થયા પછી
એ પાછા શું આવશે,
જે સાથે રહીને પણ
મારા ના હતા !!
juda thaya pachhi
e pachha shu aavashe,
je sathe rahine pan
mara na hata !!
Breakup Shayari Gujarati
3 years ago
તમારી સાથે એક કપ મોળી
તમારી સાથે એક કપ
મોળી ચા પીવાની ઈચ્છા છે,
સાંભળ્યું છે કે વાતો બહુ
મીઠી કરો છો તમે !!
tamari sathe ek cup
moli cha pivani ichchha chhe,
sambhalyu chhe ke vato bahu
mithi karo chho tame !!
Romantic Shayari Gujarati
3 years ago
જે તમારાથી થાકી ગયા હોય
જે તમારાથી થાકી
ગયા હોય એને છોડી દો,
બોજ બની જવા કરતા
યાદ બની જવું વધારે
સારું હોય છે !!
je tamarathi thaki
gaya hoy ene chhodi do,
boj bani java karata
yad bani javu vadhare
saru hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસો યાદ કરશે, પણ કામ
માણસો યાદ કરશે,
પણ કામ પડશે ત્યારે !!
manaso yad karashe,
pan kam padashe tyare !!
Sad Shayari Gujarati
3 years ago
કમાયેલા દોસ્તો છુટ્ટા પડી ગયા,
કમાયેલા દોસ્તો છુટ્ટા પડી ગયા,
કમાવાની આ મથામણમાં !!
kamayela dosto chhutta padi gaya,
kamavani aa mathaman ma !!
Dosti Shayari Gujarati
3 years ago
શાંતિ બસ એ ઘરમાં જ
શાંતિ બસ
એ ઘરમાં જ હોય છે,
જ્યાં પતિ પત્ની બંને
મોબાઈલમાં વળગેલા હોય છે !!
😂😂😂😂😂😂
santi bas
e ghar ma j hoy chhe,
jya pati patni banne
mobile ma valagela hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈની ભૂલ થઇ જાય, તો
કોઈની ભૂલ થઇ જાય,
તો એને તક આપો
તકલીફ નહીં !!
koini bhul thai jay,
to ene tak aapo
takalif nahi !!
Life Quotes Gujarati
3 years ago
