Shala Rojmel
ઉદાસ લોકોનું હાસ્ય, સૌથી ખુબસુરત

ઉદાસ લોકોનું હાસ્ય,
સૌથી ખુબસુરત હોય છે !!

udas lokonu hasy,
sauthi khubsurat hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં,

કોઈપણ સ્વાર્થ વગર
કોઈની જિંદગીમાં,
આપણું મહત્વ હોવું
એ જ સાચી મિત્રતા.

koipan svarth vagar
koini jindagima,
aapanu mahatv hovu
e j sachi mitrata.

વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધોને,

વર્ષો સુધી
જતનથી સાચવેલા સંબંધોને,
ક્ષણવારમાં વેરવિખેર કરી નાખતું
વાવાઝોડું એટલે ગુસ્સો !!
💐🌻🌹સુપ્રભાત🌹🌻💐

varsho sudhi
jatan thi sachavela sambandhone,
kshanavar ma veravikher kari nakhatu
vavazodu etale gusso !!
💐🌻🌹suprabhat🌹🌻💐

મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ

મૂળ વગરના વૃક્ષ અને
વિશ્વાસ વગરના સંબંધ,
વધુ સમય ટકતા નથી !!

mul vagar na vruksh ane
vishvas vagar na sambandh,
vadhu samay takata nathi !!

છોકરાઓના દિલમાં બીજી છોકરી માટે

છોકરાઓના દિલમાં બીજી
છોકરી માટે અને છોકરીઓના
કબાટમાં બીજા ડ્રેસ માટે હંમેશા
જગ્યા હોય જ છે સાહેબ !!
😂😂😂😂😂😂😂

chhokaraona dil ma biji
chhokari mate ane chhokariona
kabat ma bija dress mate hammesha
jagya hoy j chhe saheb !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું વાત કરવા માટે તરસી

હું વાત કરવા
માટે તરસી રહ્યો છું,
તમે અવાજ સાંભળવા
માટે તરસી જશો !!

hu vat karava
mate tarasi rahyo chhu,
tame avaj sambhalava
mate tarasi jasho !!

આખા દિવસનું ટેન્શન એક તરફ,

આખા દિવસનું ટેન્શન એક તરફ,
અને તારી સાથે બે મિનીટ વાત
કર્યાની ખુશી એક તરફ !!

aakha divas nu tension ek taraf,
ane tari sathe be minute vat
karyani khushi ek taraf !!

સપના પુરા કરવા માટે કોઈ

સપના પુરા કરવા માટે
કોઈ જાદુ કામ નથી આવતું,
એની માટે તો સખત પરિશ્રમ
જ કરવો પડે સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sapana pura karava mate
koi jadu kam nathi aavatu,
eni mate to sakhat parisram
j karavo pade saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

મારી નાની એવી દુનિયામાં, તમે

મારી નાની એવી દુનિયામાં,
તમે મારું બધું જ છો !!

mari nani evi duniyama,
tame maru badhu j chho !!

જિંદગીમાં સાચા પ્રેમનો મતલબ એ

જિંદગીમાં સાચા પ્રેમનો
મતલબ એ જ સમજી શકે,
જેણે સાચો પ્રેમ કરીને એ જ
વ્યક્તિને ગુમાવી હોય !!

jindagima sacha prem no
matalab e j samaji shake,
jene sacho prem karine e j
vyaktine gumavi hoy !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.