Shala Rojmel
દુનિયાનું સૌથી અઘરું કામ, કોઈને

દુનિયાનું
સૌથી અઘરું કામ,
કોઈને દિલમાંથી
કાઢવું એ છે !!

duniyanu
sauthi agharu kam,
koine dil mathi
kadhavu e chhe !!

કાશ મારો પણ કોઈ બોયફ્રેન્ડ

કાશ મારો પણ
કોઈ બોયફ્રેન્ડ હોત,
તો એની કીડની વેચીને
આઈફોન લઇ લેત !!
😂😂😂😂😂😂

kash maro pan
koi boyfriend hot,
to eni kidani vechine
iphone lai let !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બસ તમારા ઈરાદાઓ પર કાયમ

બસ તમારા
ઈરાદાઓ પર કાયમ રહો,
ધીમે ધીમે લોકો તમારી સાથે
જોડતા જશે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

bas tamara
iradao par kayam raho,
dhime dhime loko tamari sathe
jodata jashe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

તું મને જોઈએ, અને એ

તું મને જોઈએ,
અને એ પણ પત્ની તરીકે !!

tu mane joie,
ane e pan patni tarike !!

એ ફીલિંગની વાત ના પૂછ,

એ ફીલિંગની
વાત ના પૂછ,
જયારે તારો હાથ
મારા હાથમાં હોય !!

e philing ni
vat na puchh,
jayare taro hath
mara hath ma hoy !!

તું મને યાદ કરે કે

તું મને
યાદ કરે કે ના કરે,
પણ આ દિલ તો તને
જ યાદ કરે છે !!

tu mane
yad kare ke na kare,
pan aa dil to tane
j yad kare chhe !!

તારું સ્માઈલ સાફ સાફ કહે

તારું સ્માઈલ
સાફ સાફ કહે છે,
તને પણ પ્રેમ થઇ ગયો છે !!

taru smile
saf saf kahe chhe,
tane pan prem thai gayo chhe !!

તું મારી સાથે હોય ત્યારે,

તું મારી
સાથે હોય ત્યારે,
આ દુનિયા સ્વર્ગ
જેવી લાગે છે !!

tu mari
sathe hoy tyare,
duniya svarg
jevi lage chhe !!

નફરત પણ નથી ગુસ્સો પણ

નફરત પણ
નથી ગુસ્સો પણ નથી,
અને હા તારી જિંદગીનો
હિસ્સો પણ નથી !!

nafarat pan
nathi gusso pan nathi,
ane ha tari jindagino
hisso pan nathi !!

ખબર નહીં એ સવાર ક્યારે

ખબર નહીં એ
સવાર ક્યારે આવશે,
જયારે તું મને પ્રેમથી ઉઠાડીશ !!

khabar nahi e
savar kyare aavashe,
jayare tu mane prem thi uthadish !!

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.