અમુક લોકો ભલે ગરીબ હોય
અમુક લોકો
ભલે ગરીબ હોય છે,
પણ દિલથી ખુબ
અમીર હોય છે !!
amuk loko
bhale garib hoy chhe,
pan dil thi khub
amir hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
મારું માન તો હું યાદ
મારું માન તો
હું યાદ બનું એ પહેલા,
એકવાર યાદ કરી લેજે મને !!
maru man to
hu yad banu e pahela,
ekavar yad kari leje mane !!
Miss You Shayari Gujarati
3 years ago
લોકો માટે તમે ત્યાં સુધી
લોકો માટે તમે
ત્યાં સુધી જ સારા છો,
જ્યાં સુધી તમે તેમની
અપેક્ષાઓ પૂરી કરશો.
loko mate tame
tya sudhi j sara chho,
jya sudhi tame temani
apekshao puri karasho.
Gujarati Suvichar
3 years ago
ખુલાસો એ વ્યક્તિને જ અપાય,
ખુલાસો એ
વ્યક્તિને જ અપાય,
જેની શ્રવણશક્તિ અને
સમજણશક્તિ બંને
મજબુત હોય !!
khulaso e
vyaktine j apay,
jeni sravanshakti ane
samajanshakti banne
majabut hoy !!
Gujarati Suvichar
3 years ago
વ્યક્તિની યોગ્યતા કરતા વધુ આપેલો
વ્યક્તિની યોગ્યતા
કરતા વધુ આપેલો પ્રેમ,
આપણા દુઃખનું કારણ બને છે !!
vyaktini yogyata
karata vadhu aapelo prem,
aapana dukh nu karan bane chhe !!
Love Shayari Gujarati
3 years ago
મારા સિવાય ઘણા લોકો છે
મારા સિવાય ઘણા
લોકો છે એની જિંદગીમાં,
હું રહું કે ના રહું શું ફરક પડે છે !!
mara sivay ghana
loko chhe eni jindagima,
hu rahu ke na rahu shu farak pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
એ મારી બધી વાત માને,
એ મારી બધી વાત માને,
પણ અડધી કલાક
મગજમારી કર્યા પછી !!
😂😂😂😂😂😂
e mari badhi vat mane,
pan adadhi kalak
magajamari karya pachhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ એટલે, તારી યાદ આવતા
પ્રેમ એટલે,
તારી યાદ આવતા જ,
મારું ક્યાંક ખોવાઈ જવું !!
prem etale,
tari yad aavata j,
maru kyank khovai javu !!
Miss You Shayari Gujarati
3 years ago
મારો દિવસ અધુરો જ રહે
મારો દિવસ અધુરો જ રહે છે,
જ્યાં સુધી એકવાર તારી સાથે
મનભરીને વાત ના કરી લઉં !!
maro divas adhuro j rahe chhe,
jya sudhi ekavar tari sathe
manabharine vat na kari lau !!
Romantic Shayari Gujarati
3 years ago
મેં અમુક લોકોને મેસેજ કરવાનું
મેં અમુક લોકોને મેસેજ
કરવાનું બંધ કરી દીધું છે,
ખાલી ખોટું એમને મારા લીધે
ઓફલાઈન થવું પડે છે !!
😂😂😂😂😂😂😂
me amuk lokone message
karavanu bandh kari didhu chhe,
khali khotu emane mara lidhe
offline thavu pade chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
