મારું હોવા છતાં મારું સાંભળતું
મારું હોવા છતાં
મારું સાંભળતું નથી,
તને મળીને આ શું થઇ
ગયું છે મારા દિલને !!
maru hova chhata
maru sambhalatu nathi,
tane maline aa shu thai
gayu chhe mara dil ne !!
Romantic Shayari Gujarati
3 years ago
એ મને ભૂલી ગયો એનો
એ મને ભૂલી ગયો
એનો મતલબ એ નથી કે
એ મને પ્રેમ નથી કરતો,
બની શકે કે એ બદામ
ના ખાતો હોય !!
😂😂😂😂😂😂
e mane bhuli gayo
eno matalab e nathi ke
e mane prem nathi karato,
bani shake ke e badam
na khato hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ધીરજ રાખ દોસ્ત, જીવનમાં કેટલીક
ધીરજ રાખ દોસ્ત,
જીવનમાં કેટલીક પરીક્ષાઓ
લાંબી ચાલતી હોય છે !!
dhiraj rakh dost,
jivan ma ketalik parikshao
lambi chalati hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
ઓયે તારી યાદ આવે છે,
ઓયે તારી યાદ આવે છે,
પાગલ I Miss You !!
oye tari yad aave chhe,
pagal i miss you !!
Miss You Shayari Gujarati
3 years ago
દોસ્ત હોય કે જીવનસાથી, બે
દોસ્ત હોય કે જીવનસાથી,
બે માંથી એક જાય તો પછી
જિંદગીમાં કંઈ વધતું નથી !!
dost hoy ke jivanasathi,
be manthi ek jay to pachhi
jindagima kai vadhatu nathi !!
Sad Shayari Gujarati
3 years ago
આખું વરસ એકલા રહીને જે
આખું વરસ એકલા રહીને
જે તકલીફ નથી થતી,
એનાથી વધુ તો આ નવ દિવસ
એકલા રહીને થઇ જાય !!
aakhu varas ekala rahine
je takalif nathi thati,
enathi vadhu to aa nav divas
ekala rahine thai jay !!
Breakup Shayari Gujarati
3 years ago
આપણું બાળપણ ટાયર ટ્યુબમાં ગયું,
આપણું બાળપણ
ટાયર ટ્યુબમાં ગયું,
અને અત્યારનું
યુટ્યુબમાં જાય છે !!
aapanu balapan
tayer tube ma gayu,
ane atyar nu
you tube ma jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીનું કંઇક એવું છે, કે
જિંદગીનું કંઇક એવું છે,
કે નજીકના છે એ ઓળખતા નથી
અને દુરના બધું જાણીને બેઠા છે !!
jindaginu kaik evu chhe,
ke najik na chhe e olakhata nathi
ane dur na badhu janine betha chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હકીકત જ શોધવી પડે છે
હકીકત જ
શોધવી પડે છે સાહેબ,
બાકી અફવાઓ તો ઘર સુધી
પહોંચી જ જાય છે !!
hakikat j
shodhavi pade chhe saheb,
baki afavao to ghar sudhi
pahonchi j jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
એટલી આસાન નથી એ વ્યક્તિને
એટલી આસાન નથી
એ વ્યક્તિને ઓળખવી,
જે પોતાના કરતા બીજાનું
ભલું ચાહતી હોય !!
etali aasan nathi
e vyaktine olakhavi,
je potana karata bijanu
bhalu chahati hoy !!
Life Quotes Gujarati
3 years ago
