Shala Rojmel
નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું

નાટકમાં સૌથી
અઘરું પાત્ર મૂર્ખનું હોય છે,
અને તે ભજવનાર બહુ જ
હોંશિયાર હોય છે !!

natak ma sauthi
agharu patr murkh nu hoy chhe,
ane te bhajavanar bahu j
honshiyar hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

જેમને તમારી સાથે વાત કરવાની

જેમને તમારી સાથે
વાત કરવાની ઈચ્છા થતી હોય,
એ ગમે એટલા વ્યસ્ત હોય
સામેથી મેસેજ કરશે જ !!

jemane tamari sathe
vat karavani ichchha thati hoy,
e game etala vyast hoy
samethi message karashe j !!

Life Quotes Gujarati

3 years ago

મનમાં હંમેશા જીતવાની આશા હોવી

મનમાં હંમેશા જીતવાની
આશા હોવી જોઈએ,
નસીબ બદલાય કે ના બદલાય
પણ સમય ચોક્કસ બદલાય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

man ma hammesha jitavani
aasha hovi joie,
nasib badalay ke na badalay
pan samay chokkas badalay chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

ભગવાન નરી આંખે બધું જોવે

ભગવાન
નરી આંખે બધું જોવે છે,
તો પણ વફાદારી નિભાવનાર જ
જિંદગીભર રોવે છે !!

bhagavan
nari aankhe badhu jove chhe,
to pan vafadari nibhavanar j
jindagibhar rove chhe !!

Sad Shayari Gujarati

3 years ago

નાદાન લોકો જ જીવનનો પૂરેપૂરો

નાદાન લોકો જ જીવનનો
પૂરેપૂરો આનંદ લેતા હોય છે,
વધારે બુદ્ધિશાળી લોકોને
તો મુશ્કેલીમાં જ જોયા છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

nadan loko j jivan no
purepuro anand leta hoy chhe,
vadhare buddhishali lokone
to muskelima j joya chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

આજે જ્યાં પ્રેમ છે ત્યાં

આજે જ્યાં
પ્રેમ છે ત્યાં શંકા છે,
અને જ્યાં પ્રેમ નથી
ત્યાં વિશ્વાસ છે !!

aaje jya
prem chhe tya shank chhe,
ane jya prem nathi
tya vishvas chhe !!

એ આદત બની ગયા છો

એ આદત બની
ગયા છો તમે મારી,
જે હવે મોત પછી જ
છૂટશે મારાથી !!

e aadat bani
gaya chho tame mari,
je have mot pachhi j
chhutashe marathi !!

દોસ્તી જેનાથી પણ કરો દિલથી

દોસ્તી જેનાથી
પણ કરો દિલથી કરો,
દુશ્મની જેનાથી પણ કરો
દિમાગથી કરો !!

dosti jenathi
pan karo dil thi karo,
dusmani jenathi pan karo
dimag thi karo !!

પાગલ ક્યાંય નહીં જાવ હું

પાગલ ક્યાંય
નહીં જાવ હું તને છોડીને,
કારણ કે તારા વગર જીવતે
જીવ મરી જઈશ હું !!

pagal kyany
nahi jav hu tane chhodine,
karan ke tara vagar jivate
jiv mari jaish hu !!

સાંભળ્યું હતું કે જિંદગી પરીક્ષા

સાંભળ્યું હતું કે
જિંદગી પરીક્ષા લે છે,
પણ મને લાગે છે મારી
તો PHD કરી રહી છે !!
😂😂😂😂😂😂

sambhalyu hatu ke
jindagi pariksha le chhe,
pan mane lage chhe mari
to phd kari rahi chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.