ના કરો વિશ્વાસ પ્રેમ પર
ના કરો વિશ્વાસ
પ્રેમ પર જેમાં ભગવાન
કૃષ્ણ પણ હારી ગયા,
કરો ગર્વ દોસ્તી પર જેમાં
ગરીબ સુદામા પણ
જીતી ગયા !!
na karo vishvas
prem par jema bhagavan
krushn pan hari gaya,
karo garv dosti par jema
garib sudama pan
jiti gaya !!
Dosti Shayari Gujarati
3 years ago
એટલો પણ કોઈ પર વિશ્વાસ
એટલો પણ
કોઈ પર વિશ્વાસ ના કરો,
કે એને એમ થઇ જાય કે
આ તો સાવ મુર્ખ છે !!
etalo pan
koi par vishvas na karo,
ke ene em thai jay ke
aa to sav murkh chhe !!
Gujarati Suvichar
3 years ago
બીજા કોઈનો નહીં માત્ર તારો
બીજા કોઈનો નહીં
માત્ર તારો છું,
એના એ જુઠ્ઠા શબ્દો પણ
કેવા ગજબના હતા !!
bija koino nahi
matr taro chhu,
ena e juththa shabdo pan
keva gajab na hata !!
Bewafa Shayari Gujarati
3 years ago
બધી ગુજરાતી લેડીઝનો કોમન ડાઈલોગ,
બધી ગુજરાતી
લેડીઝનો કોમન ડાઈલોગ,
"એ તો હું છું એટલે ટકી બાકી
બીજી કોઈક હોત ને તો
ખબર પડી જાત !!"
😂😂😂😂😂
badhi gujarati
ledis no coman daylog,
"e to hu chhu etale taki baki
biji koik hot ne to
khabar padi jat !!"
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચાલને આપણે એક સંબંધ બનાવીએ,
ચાલને આપણે
એક સંબંધ બનાવીએ,
અને બંને એકબીજાને
વીંટી પહેરાવીએ !!
😘😘😘😘😘
chal ne aapane
ek sambandh banavie,
ane banne ekabijane
vinti paheravie !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
ઘણીવાર તમારા મૂળ નબળા નથી
ઘણીવાર તમારા
મૂળ નબળા નથી હોતા,
કાપનારની કુહાડી જ વધારે
ધારદાર હોય છે !!
ghanivar tamara
mul nabala nathi hota,
kapanar ni kuhadi j vadhare
dharadar hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દરેક વખતે વાત ત્યાં આવી
દરેક વખતે વાત
ત્યાં આવી અટકે છે,
નામ તારું આવતા જ
દિલ રાહ ભટકે છે !!
darek vakhate vat
tya aavi atake chhe,
nam taru avata j
dil rah bhatake chhe !!
Love Shayari Gujarati
3 years ago
નથી ગમતું ઘણું પણ કંઇક
નથી ગમતું ઘણું
પણ કંઇક તો એવું ગમે છે,
કે બસ એને જ કારણે આ
ધરતી પર રહેવું ગમે છે !!
nathi gamatu ghanu
pan kaik to evu game chhe,
ke bas ene j karane
dharati par rahevu game chhe !!
Life Quotes Gujarati
3 years ago
લાગણીની કદર અને સાચી સમજણ
લાગણીની કદર
અને સાચી સમજણ હોય,
ત્યાં સબંધ હંમેશા તાજા
અને ખીલેલા રહે છે !!
laganini kadar
ane sachi samajan hoy,
tya sabandh hammesha taja
ane khilela rahe chhe !!
Sambandh Status Gujarati
3 years ago
સ્ત્રીને પ્રેમનું સુખ નહીં પણ
સ્ત્રીને પ્રેમનું સુખ નહીં
પણ સમ્માન આપજો,
તો તે પ્રેમ નહીં પણ પ્રેમમાં
પોતાનું સમર્પણ આપશે !!
strine prem nu sukh nahi
pan samman apajo,
to te prem nahi pan prem ma
potanu samarpan aapashe !!
Love Shayari Gujarati
3 years ago
