Shala Rojmel
પરિસ્થિતિ આપણને સાચવી લે તે

પરિસ્થિતિ આપણને
સાચવી લે તે આપણું નસીબ,
પરિસ્થિતિને આપણે સાચવી
લઈએ તે આપણી સમજણ.

paristhiti aapan ne
sachavi le te aapanu nasib,
paristhitine aapane sachavi
laie te aapani samajan.

Life Quotes Gujarati

3 years ago

ક્યારેક એ લોકો સંબંધની કિંમત

ક્યારેક એ લોકો
સંબંધની કિંમત સમજાવી દે છે,
જેની સાથે આપણો કોઈ સંબંધ
નથી હોતો !!

kyarek e loko
sambandh ni kimmat samajavi de chhe,
jeni sathe aapano koi sambandh
nathi hoto !!

મેળવવા કરતા ટકાવવું એ જ

મેળવવા કરતા
ટકાવવું એ જ આવડત છે,
પછી એ કોઈ વસ્તુ હોય
કે સંબંધ !!

melavava karata
takavavu e j aavadat chhe,
pachhi e koi vastu hoy
ke sambandh !!

બીજાની લાઇફ્લાઇન પછી બનજો, પહેલા

બીજાની
લાઇફ્લાઇન પછી બનજો,
પહેલા પોતાની લાઈફને તો
લાઈન પર લઇ આવો !!

bijani
lifeline pachhi banajo,
pahela potani life ne to
line par lai aavo !!

Life Quotes Gujarati

3 years ago

"બોલ બીજું" આનાથી અઘરો સવાલ,

"બોલ બીજું"
આનાથી અઘરો સવાલ,
આ દુનિયામાં બીજો કોઈ નથી !!
😂😂😂😂😂😂

"bol biju"
anathi agharo saval,
aa duniyama bijo koi nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જયારે બધા રસ્તા બંધ થઇ

જયારે બધા
રસ્તા બંધ થઇ જશે,
ત્યારે ઉપરવાળો કોઈ એવો
રસ્તો બતાવશે જેના વિશે કોઈ
જાણતું પણ ના હોય !!

jayare badha
rasta bandh thai jashe,
tyare uparavalo koi evo
rasto batavashe jena vishe koi
janatu pan na hoy !!

Gujarati Suvichar

3 years ago

મને તારા રૂપ રંગથી કંઈ

મને તારા રૂપ રંગથી
કંઈ ફરક નથી પડતો,
તારું દિલ સારું છે એટલે
તને પ્રેમ કરું છું !!

mane tar rup rang thi
kai farak nathi padato,
taru dil saru chhe etale
tane prem karu chhu !!

નામમાં શું રાખ્યું છે સાહેબ,

નામમાં શું રાખ્યું છે સાહેબ,
અઠવાડિયામાં એકવાર નહાય છે
અને નામ મહેક રાખ્યું છે !!
😂😂😂😂😂😂

nam ma shu rakhyu chhe saheb,
athavadiyama ekavar nahay chhe
ane nam mahek rakhyu chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બહુ દર્દ થાય હો સાહેબ,

બહુ દર્દ થાય હો સાહેબ,
તમે જેના માટે દુનિયા છોડી હોય
એ જ જયારે તમને છોડી દે !!

bahu dard thay ho saheb,
tame jena mate duniya chhodi hoy
e j jayare tamane chhodi de !!

એ વ્યક્તિ માટે જીત હંમેશા

એ વ્યક્તિ માટે
જીત હંમેશા સંભવ છે,
જે હાર માનવાનો
ઇનકાર કરે છે !!

e vyakti mate
jit hammesha sambhav chhe,
je har manavano
inakar kare chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.