Shala Rojmel
"બ્રેકઅપ" તો આજના જમાનામાં થાય

"બ્રેકઅપ" તો આજના
જમાનામાં થાય છે,
હમારે જમાનેમેં તો
"કિટ્ટા" થતી હતી !!
😜😜😜😜😜😜😜

"brekaap" to aaj na
jamanama thay chhe,
hamare jamaneme to
"kitta" thati hati !!
😜😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

કોઈને દુઃખ ના લાગે માટે

કોઈને દુઃખ ના લાગે
માટે મૌન વજનદાર રાખું છું,
નહિ તો શબ્દો હું પણ
ધારદાર રાખું છું !!

koine dukh na lage
mate maun vajanadar rakhu chhu,
nahi to shabdo hu pan
dharadar rakhu chhu !!

મારે તો એવો છોકરો જોઈએ

મારે તો એવો
છોકરો જોઈએ જે લગ્ન ના
દિવસે મને કહે કે,
આજે રડી લે પાગલ આજ
પછી નહિ રડવા દઉં !!

mare to evo
chhokaro joie je lagn na
divase mane kahe ke,
aaje radi le pagal aaj
pachhi nahi radava dau !!

તારી આંખના આંસુઓ ને હું

તારી આંખના
આંસુઓ ને હું હેક કરી નાખું,
બસ તું તારી મુસ્કાન નો
પાસવર્ડ આપી દે !!

tari aankh na
aansuo ne hu heck kari nakhu,
bas tu tari muskan no
password aapi de !!

અમુક તો સુઈ સુઈને એટલા

અમુક તો સુઈ સુઈને
એટલા થાકી જાય,
કે પછી પાછા સુઈ જાય !!
😂😂😂😂😂

amuk to sui suine
etala thaki jay,
ke pachhi pachha sui jay !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કોણ જાણે મન પર શેનો

કોણ જાણે
મન પર શેનો ભાર છે,
યાદ નથી આવતું પણ નક્કી
કોઈકનું કંઇક તો ઉધાર છે !!

kon jane
man par sheno bhar chhe,
yad nathi aavatu pan nakki
koikanu kaik to udhar chhe !!

Sad Shayari Gujarati

3 years ago

એક વાતનો જવાબ હજુ સુધી

એક વાતનો જવાબ
હજુ સુધી નથી મળ્યો,
જે કિસ્મતમાં નથી પ્રેમ એની
સાથે જ શું કામ થાય છે !!

ek vatano javab
haju sudhi nathi malyo,
je kismat ma nathi prem eni
sathe j shu kam thay chhe !!

આજની સવાર પણ કંઇક અનોખી

આજની સવાર પણ
કંઇક અનોખી રંગત લાવી છે,
લાગે છે એ ફેબ્રુઆરીની
મોહબ્બતની મોસમ લાવી છે !!

aajani savar pan
kaik anokhi rangat lavi chhe,
lage chhe e februari ni
mohabbat ni mosam lavi chhe !!

ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી

ગમે તેટલા પુસ્તકોમાં
જવાબ શોધી લ્યો,
જિંદગી રોજ સિલેબસ
બહારના સવાલ જ પૂછશે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

game tetala pustakoma
javab shodhi lyo,
jindagi roj syllabus
bahar na saval j puchashe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

પોતાના માટે જીવો સાહેબ, બીજાને

પોતાના માટે
જીવો સાહેબ,
બીજાને બતાવવા
માટે નહીં !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

potana mate
jivo saheb,
bijane batavava
mate nahi !!
🌺💐🙏shubh savar🙏💐🌺

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.