Teen Patti Master Download
મતલબી આ દુનિયામાં મદદ કરવી

મતલબી આ દુનિયામાં
મદદ કરવી એ પણ એક ગુનો છે,
તમે જેને તરતા શીખવાડશો ને એ જ
તમને ડૂબાડવા તૈયાર છે !!

matalabi duniya ma
madad karavi e pan ek guno chhe,
tame jene tarata shikhavadasho ne e j
tamane dubadava taiyar chhe !!

Sad Shayari Gujarati

2 years ago

જો તમારે કિંમત જોયા વગર

જો તમારે કિંમત જોયા
વગર વસ્તુઓ ખરીદવી હોય
તો તમારે ઘડિયાળમાં જોયા વગર
કામ પણ કરવું પડશે સાહેબ !!

jo tamare kimmat joya
vagar vastuo kharidavi hoy
to tamare ghadiyal ma joya vagar
kam pan karavu padashe saheb !!

Gujarati Suvichar

2 years ago

જેટલી તાકાત હોય આજે જ

જેટલી તાકાત હોય
આજે જ લગાવી દો સાહેબ,
કારણ કે સમય ફરી પાછો
ક્યારેય નથી આવતો !!

jetali takat hoy
aaje j lagavi do saheb,
karan ke samay fari pachho
kyarey nathi avato !!

Gujarati Suvichar

2 years ago

જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ

જિંદગીના ખરાબ સમયમાં
જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય,
એનો સાથ ક્યારેય ના છોડતા !!

jindagi na kharab samay ma
je vyakti e tamaro sath aapyo hoy,
eno saath kyarey na chhodata !!

Life Quotes Gujarati

2 years ago

નાના નાના પગલાના મહત્વને ઓછું

નાના નાના
પગલાના મહત્વને
ઓછું ના સમજો !!

nana nana
pagala na mahatv ne
ochhu na samajo !!

Gujarati Suvichar

2 years ago

દુનિયા તમારા ઉદાહરણથી બદલાશે, તમારા

દુનિયા તમારા
ઉદાહરણથી બદલાશે,
તમારા વિચારોથી નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

duniya tamara
udaharanathi badalashe,
tamara vicharothi nahi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પ્રેમ હજુ નવો છે એટલે

પ્રેમ હજુ નવો છે
એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ
કે તમે કેટલો નિભાવો છો !!

prem haju navo chhe
etale ghani kasamo khao chho,
thodo samay java do pachhi joie
ke tame ketalo nibhavo chho !!

Love Shayari Gujarati

2 years ago

બુદ્ધિશાળી તો આ દુનિયામાં બધા

બુદ્ધિશાળી તો આ
દુનિયામાં બધા લોકો હોય છે,
બસ લાગણીઓ અને વિશ્વાસમાં
છેતરાય જાય છે !!

buddhishali to aa
duniyama badh loko hoy chhe,
bas laganio ane vishvasama
chhetaray jay chhe !!

Life Quotes Gujarati

2 years ago

તમારી કદર કરવા વાળા ભલે

તમારી કદર કરવા વાળા
ભલે દુર હોય પણ તમારી કિંમત
ઘટાડવા વાળા સાવ નજીકના જ હશે !!

tamari kadar karava vala
bhale dur hoy pan tamari kimmat
ghatadava vala sav najikana j hashe !!

Sad Shayari Gujarati

2 years ago

ભૂલી જાઓ તમારી ગઈકાલને, કારણ

ભૂલી જાઓ તમારી ગઈકાલને,
કારણ કે એનો પ્રભાવ આવતીકાલને
ચોક્કસ ખરાબ કરી દેશે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

bhuli jao tamari gaikalane,
karan ke eno prabhav avatikalane
chokkas kharab kari deshe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.