સમજદાર માણસની એક સારી બાબત,
સમજદાર માણસની
એક સારી બાબત,
એ ના તો કોઈનું ખોટું કરે
અને ના તો કોઈનું ખોટું સાંભળે !!
samajadar manas ni
ek sari babat,
e na to koinu khotu kare
ane na to koinu khotu sambhale !!
Life Quotes Gujarati
3 years ago
જુદાઈ સારી લાગે છે હવે
જુદાઈ સારી લાગે છે હવે મને,
કેમ કે જબરદસ્તીના પ્રેમ કરતા
વધારે સુકુન મળે છે એમાં !!
judai sari lage chhe have mane,
kem ke jabaradastina prem karata
vadhare sukun male chhe ema !!
Breakup Shayari Gujarati
3 years ago
કોઈનું સાંભળીને ચુપ રહેવું દુખ
કોઈનું સાંભળીને
ચુપ રહેવું દુખ આપે છે,
કોઈનું સાંભળીને એનાથી
બે ગણું સંભળાવી દેવાથી
જ મનને શાંતિ મળે છે !!
😂😂😂😂😂😂
koinu sambhaline
chup rahevu dukh aape chhe,
koinu sambhaline enathi
be ganu sambhalavi devathi
j man ne shanti male chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઉંમર સાથે કંઈ લેવા દેવા
ઉંમર સાથે
કંઈ લેવા દેવા નથી,
એકબીજાના વિચારો મળે
ત્યાં જ દોસ્તી થાય છે !!
ummar sathe
kai leva deva nathi,
ekabijana vicharo male
tya j dosti thay chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
તમે જેની સાથે છો એની
તમે જેની સાથે છો
એની સાથે જો ખુશ ના હોવ,
તો એમને છોડી દેજો અને તમારો
રસ્તો બદલી નાખજો !!
tame jeni sathe chho
eni sathe jo khush na hov,
to emane chhodi dejo ane tamaro
rasto badali nakhajo !!
Life Quotes Gujarati
3 years ago
કેવી રીતે જોઈ શકીશ હું
કેવી રીતે જોઈ શકીશ
હું તને લગ્ન મંડપમાં,
જયારે તારો હાથ કોઈ
બીજાના હાથમાં હશે !!
kevi rite joi shakish
hu tane lagn mandap ma,
jayare taro hath koi
bijana hath ma hashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે દિવસે મારા વાળાની એન્ટ્રી
જે દિવસે મારા
વાળાની એન્ટ્રી થશે,
તે દિવસે પહેલા તો એ
મારા હાથે થપ્પડ ખાશે,
પાગલ આટલી મોડી
એન્ટ્રી મારે કોઈ !!
😂😂😂😂😂😂
je divase mara
val ni entry thashe,
te divase pahela to e
mara hathe thappad khashe,
pagal aatali modi
entry mare koi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શું એવું કંઈ ના થઇ
શું એવું કંઈ ના થઇ શકે ?
કે તારી યાદ આવે એ પહેલા
તું જ મારી સામે આવી જાય ?
shu evu kai na thai shake?
ke tari yad aave e pahela
tu j mari same aavi jay?
Miss You Shayari Gujarati
3 years ago
આજે કંઇક અધૂરું છે રાધા
આજે કંઇક અધૂરું છે
રાધા તારા વિના,
શું ત્યાં પણ આવું જ છે
મારા વિના ?
aaje kaik adhuru chhe
radha tara vina,
shu tya pan aavu j chhe
mara vina?
Breakup Shayari Gujarati
3 years ago
પહેલા તું મને નહોતી સુવા
પહેલા તું મને
નહોતી સુવા દેતી,
હવે તારી યાદ
નથી સુવા દેતી !!
pahela tu mane
nahoti suva deti,
have tari yad
nathi suva deti !!
Miss You Shayari Gujarati
3 years ago
