

કોઈનું સાંભળીને ચુપ રહેવું દુખ
કોઈનું સાંભળીને
ચુપ રહેવું દુખ આપે છે,
કોઈનું સાંભળીને એનાથી
બે ગણું સંભળાવી દેવાથી
જ મનને શાંતિ મળે છે !!
😂😂😂😂😂😂
koinu sambhaline
chup rahevu dukh aape chhe,
koinu sambhaline enathi
be ganu sambhalavi devathi
j man ne shanti male chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago