Shala Rojmel
જયારે કોઈ ખાસ વ્યક્તિ આપણાથી

જયારે કોઈ ખાસ
વ્યક્તિ આપણાથી દુર જાય,
ત્યારે જ સમજાય છે કે એકલા
રહેવું કેટલું અઘરું છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jayare koi khas
vyakti aapanathi dur jay,
tyare j samajay chhe ke ekala
rahevu ketalu agharu chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

જયારે કોઈ વ્યક્તિ તમારા પર

જયારે કોઈ વ્યક્તિ
તમારા પર હક જતાવવા લાગે,
ત્યારે સમજી લેજો કે એ વ્યક્તિ
તમને ચાહવા લાગી છે !!

jayare koi vyakti
tamara par hak jatavava lage,
tyare samaji lejo ke e vyakti
tamane chahava lagi chhe !!

Love Shayari Gujarati

3 years ago

જીવનનો દરેક નાનો બદલાવ, મોટી

જીવનનો
દરેક નાનો બદલાવ,
મોટી સફળતાનો ભાગ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jivan no
darek nano badalav,
moti safalatano bhag hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

ધીરજનું ફળ નહીં સાહેબ, મહેનતનું

ધીરજનું ફળ નહીં સાહેબ,
મહેનતનું ફળ મીઠું હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

dhiraj nu fal nahi saheb,
mahenat nu fal mithu hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

મારું તો એવું સપનું છે,

મારું તો એવું સપનું છે,
કે હું બકવાસ કર્યા કરું અને કોઈ
મને ચુપચાપ સાંભળ્યા કરે !!

maru to evu sapanu chhe,
ke hu bakavas karya karu ane koi
mane chhupchap sambhalya kare !!

ગાળો બોલતી છોકરી ત્યાં સુધી

ગાળો બોલતી છોકરી
ત્યાં સુધી જ સારી લાગે,
જ્યાં સુધી એ તમને
ગાળો ન આપે !!
😂😂😂😂😂😂

galo bolati chhokari
tya sudhi j sari lage,
jya sudhi e tamane
galo na aape !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આજનો દરેક સંઘર્ષ એ, આવતીકાલની

આજનો દરેક સંઘર્ષ એ,
આવતીકાલની સિદ્ધિનું
કારણ છે !!

aajano darek sangharsh e,
aavatikal ni siddhinu
karan chhe !!

Gujarati Suvichar

3 years ago

ના તારી ચાલ પર ના

ના તારી ચાલ પર
ના તારા ગાલ પર,
ગાંડી હું તો ગાંડો થઇ ગયો
તારા આ ડીમ્પલ વાળા
ગાલ પર !!

na tari chal par
na tara gal par,
gandi hu to gando thai gayo
tara aa dimpal vala
gal par !!

રાધાને જો એમ જ મળી

રાધાને જો એમ જ
મળી ગયો હોત કાન,
તો જગતને કોણ કરાવાત
પ્રેમનું ભાન !!

radhane jo em j
mali gayo hot kan,
to jagat ne kon karavat
prem nu bhan !!

Love Shayari Gujarati

3 years ago

આજે હું બે મિનિટમાં ચાર

આજે હું બે મિનિટમાં
ચાર કિલોમીટર દોડ્યો,
લોકો પોતાના કુતરા બાંધીને
રાખતા હોય તો સારું !!
😂😂😂😂😂😂

aaje hu be minute ma
char kilomiter dodyo,
loko potana kutara bandhine
rakhata hoy to saru !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.