તમારા મૌનથી હેરાન થાઉં છું
તમારા મૌનથી
હેરાન થાઉં છું અત્યારે,
વાત તો તમે છેલ્લી ઘડી
સુધીની કરતા હતા !!
tamara maun thi
heran thau chhu atyare,
vat to tame chhelli ghadi
sudhini karata hata !!
Narajagi Shayari Gujarati
3 years ago
હું તને છોડીને નહીં જાઉં,
હું તને છોડીને નહીં જાઉં,
આ ચૂનો એ મને 7 વાર
લગાવી ચુક્યો છે !!
😂😂😂😂😂
hu tane chhodine nahi jau,
aa chuno e mane 7 var
lagavi chukyo chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ ગુલાબ જેવી છે, એના
એ ગુલાબ જેવી છે,
એના કાંટાથી પણ
પ્રેમ છે મને !!
e gulab jevi chhe,
ena kantathi pan
prem chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈએ પૂછ્યું યાદ આવે છે
કોઈએ પૂછ્યું
યાદ આવે છે એમની,
થોડું હસીને બોલાઈ ગયું
કે એટલે તો જીવું છું !!
koie puchhyu
yad aave chhe emani,
thodu hasine bolai gayu
ke etale to jivu chhu !!
Miss You Shayari Gujarati
3 years ago
દગો પણ મફતમાં ક્યાં મળે
દગો પણ મફતમાં
ક્યાં મળે છે સાહેબ,
એના માટે લોકોનું
ભલું કરવું પડે છે !!
dago pan mafat ma
kya male chhe saheb,
ena mate lokonu
bhalu karavu pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ સામે જોયું પણ નથી
કોઈ સામે જોયું
પણ નથી તારા મળ્યા પછી,
એટલી હદે પ્રેમ થઇ ગયો છે
મને તારાથી !!
koi same joyu
pan nathi tara malya pachhi,
etali hade prem thai gayo chhe
mane tarathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ઇંતજાર તો હું આખી જિંદગી
ઇંતજાર તો હું
આખી જિંદગી કરી લઈશ,
બસ ભગવાન કરે એ બેવફા
ના નીકળે !!
intajar to hu
aakhi jindagi kari laish,
bas bhagavan kare e bevafa
na nikale !!
Breakup Shayari Gujarati
3 years ago
શક નહીં પ્રેમ કરું છું,
શક નહીં પ્રેમ કરું છું,
તું કોઈ બીજાની ના થઇ જાય
બસ એ વાતથી ડરું છું !!
sak nahi prem karu chhu,
tu koi bijani na thai jay
bas e vat thi daru chhu !!
Love Shayari Gujarati
3 years ago
તમે SIX PACK બનાવતા રહી
તમે SIX PACK
બનાવતા રહી જશો,
ને એ કવિતા લખવા
વાળાથી પટી જશે !!
😜😜😜😜😜😜
tame six pack
banavata rahi jasho,
ne e kavita lakhava
valathi pati jashe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જરા ખુશ થઈને તો જુઓ,
જરા ખુશ
થઈને તો જુઓ,
રડાવવા વાળાની
લાઈન લાગી જશે !!
jara khush
thaine to juo,
radavava valani
lain lagi jashe !!
Sad Shayari Gujarati
3 years ago
