યાદ તો બધા કરે છે
યાદ તો
બધા કરે છે મને,
પણ બસ પોતાના
મતલબ માટે !!
yad to
badha kare chhe mane,
pan bas potana
matalab mate !!
Sad Shayari Gujarati
3 years ago
દુનિયાનું સૌથી મોટું જુઠ, પ્રેમ
દુનિયાનું
સૌથી મોટું જુઠ,
પ્રેમ એકવાર જ થાય છે !!
😂😂😂😂😂😂
duniyanu
sauthi motu juth,
prem ekavar j thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,
જિંદગીમાં
ક્યારેય નિરાશ ના થશો,
શું ખબર કાલે એ જ દિવસ
હોય જેની તમે વર્ષોથી
રાહ જોતા હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagima
kyarey nirash na thasho,
shun khabar kale e j divas
hoy jeni tame varshothi
rah jota hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
કોઈ ગ્રહ નથી નડતો જીવનમાં,
કોઈ ગ્રહ
નથી નડતો જીવનમાં,
પોતાના કર્મ ભોગ્યા
વિના છૂટકો નથી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
koi grah
nathi nadato jivan ma,
potana karm bhogya
vina chhutako nathi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
સફર શરુ કરી દીધી છે
સફર શરુ
કરી દીધી છે મેં,
બહુ જલ્દી તારાથી
દુર જતી રહીશ હું !!
safar sharu
kari didhi chhe me,
bahu jaldi tarathi
dur jati rahish hu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ભરોસો કરો સાહેબ, ભરોસાએ જ
ભરોસો કરો સાહેબ,
ભરોસાએ જ મને માર્યો છે !!
bharoso karo saheb,
bharosae j mane maryo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આમ તું મને યાદ ના
આમ તું મને
યાદ ના કર્યા કર,
અહીં મારા હાલ
બેહાલ થાય છે !!
aam tu mane
yad na karya kar,
ahi mara hal
behal thay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
કેટલું જતું કરી શકો છો,
કેટલું જતું કરી શકો છો,
એના પરથી અંદાજ બાંધી શકાય
કે તમે કેટલું મેળવી શકો છો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
ketalu jatu kari shako chho,
ena parathi andaj bandhi shakay
ke tame ketalu melavi shako chho !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
તું બહુ જરૂરી છે, જો
તું બહુ જરૂરી છે,
જો તુ સમજે તો !!
tu bahu jaruri chhe,
jo tu samaje to !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમની શરૂઆત દોસ્તીથી થાય છે,
પ્રેમની શરૂઆત
દોસ્તીથી થાય છે,
કેટલીકવાર દોસ્તીનો
અંત પણ પ્રેમના
કારણે થાય છે !!
prem ni sharuat
dostithi thay chhe,
ketalikavar dostino
ant pan prem na
karane thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
