વાત કોઈપણ હોય સાહેબ, ફેલાવનાર
વાત કોઈપણ
હોય સાહેબ,
ફેલાવનાર તો
આપણો જ હશે !!
vat koipan
hoy saheb,
felavanar to
aapano j hashe !!
Sad Shayari Gujarati
3 years ago
ઈચ્છા ન હોય તો પણ
ઈચ્છા ન હોય તો પણ
હસવું પડે છે સાહેબ,
કોઈ એકના લીધે જિંદગીને
દુખી થોડી કરાય !!
ichchha na hoy to pan
hasavu pade chhe saheb,
koi ek na lidhe jindagine
dukhi thodi karay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તમે તો એ રીતે બોલવાનું
તમે તો એ રીતે
બોલવાનું બંધ કર્યું,
જાણે અત્યાર સુધી અમે
તમારા પર બોઝ હતા !!
tame to e rite
bolavanu bandh karyu,
jane atyar sudhi ame
tamara par boz hata !!
Narajagi Shayari Gujarati
3 years ago
હતા બંને દુર તો બરાબર
હતા બંને દુર
તો બરાબર હતા,
આ પાસે આવીને
આપણે અંતર વધાર્યું !!
hata banne dur
to barabar hata,
aa pase aavine
aapane antar vadharyu !!
Breakup Shayari Gujarati
3 years ago
માણસને પારખવામાં જ રહીશું, તો
માણસને
પારખવામાં જ રહીશું,
તો એમને ચાહવાનો સમય
જ નહીં રહે !!
manas ne
parakhavama j rahishu,
to emane chahavano samay
j nahi rahe !!
Life Quotes Gujarati
3 years ago
રડી ના પડાય એટલા માટે
રડી ના પડાય
એટલા માટે પણ,
કેટલીક વાર માણસ
હસતો હોય છે !!
radi na paday
etala mate pan,
ketalik var manas
hasato hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો કહે છે આ પાગલનો
લોકો કહે છે આ
પાગલનો ભરોસો ના કરાય,
હવે એ બધાને કોણ સમજાવે કે
ભરોસો કર્યો એટલે જ
પાગલ થયો છું !!
loko kahe chhe aa
pagal no bharoso na karay,
have e badhane kon samajave ke
bharoso karyo etale j
pagal thayo chhu !!
Sad Shayari Gujarati
3 years ago
મેં એને પૂછ્યું શું ગમ્યું
મેં એને પૂછ્યું
શું ગમ્યું તને મારામાં ?
અને એ પાગલે મારા
દિલ પર હાથ મૂકી દીધો !!
me ene puchhyu
shu gamyu tane marama?
ane e pagale mara
dil par hath muki didho !!
Romantic Shayari Gujarati
3 years ago
એક દવાખાને લખેલી સરસ લાઈન,
એક દવાખાને
લખેલી સરસ લાઈન,
દવામાં કંઈ મજા નથી ને
મજા જેવી કોઈ દવા નથી !!
ek davakhane
lakheli saras line,
davama kai maja nathi ne
maja jevi koi dava nathi !!
Life Quotes Gujarati
3 years ago
લાખો સલામ એ બહેનને, જે
લાખો સલામ એ બહેનને,
જે એના ભાઈને
માં બનીને સાચવે છે !!
lakho salam e bahen ne,
je ena bhaine
ma banine sachave chhe !!
Sambandh Status Gujarati
3 years ago
