તમારી કિંમત ત્યારે જ થશે
તમારી કિંમત ત્યારે જ થશે
જયારે તમારી જરૂર હશે,
શિયાળામાં જે સુરજની
રાહ જોવાય છે એ જ સુરજ
ઉનાળામાં આકરો લાગે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
tamari kimmat tyare j thashe
jayare tamari jarur hashe,
shiyalama je suraj ni
rah jovay chhe e j suraj
unalama aakaro lage chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
વિચાર્યું નહોતું કે દોસ્તમાંથી, જિંદગી
વિચાર્યું નહોતું
કે દોસ્તમાંથી,
જિંદગી
બની જશો તમે !!
vicharyu nahotu
ke dost mathi,
jindagi
bani jasho tame !!
Romantic Shayari Gujarati
3 years ago
માણસને પોતાની દરેક ભૂલની ખબર
માણસને પોતાની દરેક
ભૂલની ખબર તો હોય જ છે,
બસ એ Accept નથી
કરી શકતો !!
manas ne potani darek
bhul ni khabar to hoy j chhe,
bas e accept nathi
kari shakato !!
Sad Shayari Gujarati
3 years ago
કામ કોઈપણ કરો બસ એક
કામ કોઈપણ કરો
બસ એક વાત યાદ રાખો,
ઉપરવાળો હંમેશા ઓનલાઈન છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kam koipan karo
bas ek vat yad rakho,
uparavalo hammesha online chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જે છોકરીઓ #SIngle છે, હું
જે છોકરીઓ #SIngle છે,
હું એમનો બહુ મોટો
#Fan છું !!
😜😜😜😜😜
je chhokario #single chhe,
hu emano bahu moto
#fan chhu !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
નશો શરાબનો હોય કે પછી
નશો શરાબનો
હોય કે પછી પ્રેમનો,
ઉતરે જરૂર છે !!
nasho sharab no
hoy ke pachhi prem no,
utare jarur chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક દોસ્ત તો એટલા સારા
અમુક દોસ્ત તો
એટલા સારા હોય છે,
કે જ્યાં સુધી ગાળો ના
ખાય રિપ્લાય ના આપે !!
😂😂😂😂😂😂
amuk dost to
etala sara hoy chhe,
ke jya sudhi galo na
khay reply na aape !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હજારો દુશ્મનોથી પણ મને કોઈ
હજારો દુશ્મનોથી પણ
મને કોઈ ફર્ક નહીં પડે,
જો મારો એક પણ દોસ્ત
મારી સાથે હશે !!
hajaro dusmanothi pan
mane koi fark nahi pade,
jo maro ek pan dost
mari sathe hashe !!
Dosti Shayari Gujarati
3 years ago
ક્યારેય પ્રેમના ચક્કરમાં, દોસ્તોથી દુશ્મની
ક્યારેય
પ્રેમના ચક્કરમાં,
દોસ્તોથી દુશ્મની
ના કરી લેતા !!
kyarey
prem na chakkar ma,
dostothi dusmani
na kari leta !!
Dosti Shayari Gujarati
3 years ago
ના બોલતી વ્યક્તિ મજબુર નથી
ના બોલતી વ્યક્તિ
મજબુર નથી હોતી,
એનામાં સહનશીલતાની
ખાનદાની હોય છે !!
na bolati vyakti
majabur nathi hoti,
enama sahanashilatani
khanadani hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
