નશો પૂરો હોવો જોઈએ, ચાહે
નશો પૂરો
હોવો જોઈએ,
ચાહે મદિરાનો હોય
કે મોહબ્બતનો !!
nasho puro
hovo joie,
chahe madirano hoy
ke mohabbat no !!
Love Shayari Gujarati
3 years ago
એ બેસ્ટફ્રેન્ડ જ શું, જેને
એ બેસ્ટફ્રેન્ડ જ શું,
જેને આપણો આખો પરિવાર
ઓળખતો ના હોય !!
e bestfriend j shu,
jene aapano aakho parivar
olakhato na hoy !!
Dosti Shayari Gujarati
3 years ago
સાલું દિલ છે કે કાચનો
સાલું દિલ છે
કે કાચનો ગ્લાસ,
જે આવે એ તોડીને
જતા રહે છે !!
😂😂😂😂😂😂
salu dil chhe
ke kach no glas,
je aave e todine
jata rahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તને જોવાનો મોકો હું આજે
તને જોવાનો મોકો
હું આજે છોડીશ નહીં,
ભલે ને પછી તને મારી જ
નજર લાગી જાય !!
tane jovano moko
hu aaje chhodish nahi,
bhale ne pachhi tane mari j
najar lagi jay !!
Romantic Shayari Gujarati
3 years ago
બધા કહે છે કે સપના
બધા કહે છે
કે સપના ના જુઓ,
પણ એ સપનું જ છે જે મને
જીવવાની આશા આપે છે !!
badha kahe chhe
ke sapana na juo,
pan e sapanu j chhe je mane
jivavani aasha aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈની પાસે દૂરબીન હોય તો
કોઈની પાસે
દૂરબીન હોય તો આપો ને,
મારો બાબુ ક્યાં છે જરા
જોઈ તો લઉં !!
😝😝😝😝😝😝
koini pase
durabin hoy to aapo ne,
maro babu kya chhe jara
joi to lau !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
પ્રેમ અને ઈજ્જત માટે નમી
પ્રેમ અને
ઈજ્જત માટે નમી જાઓ,
પણ ક્યારેય નમીને પ્રેમ કે
ઈજ્જત ના માંગતા !!
prem ane
ijjat mate nami jao,
pan kyarey namine prem ke
ijjat na mangata !!
Love Shayari Gujarati
3 years ago
તારું માથું ફક્ત ત્યારે મારી
તારું માથું ફક્ત ત્યારે
મારી સામે નમવું જોઈએ,
જયારે મારા હાથમાં ચપટી
સિંદુર હોય !!
taru mathu fakt tyare
mari same namavu joie,
jayare mara hath ma chapati
sindur hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું
પ્રેમ એટલે કોઈપણ
અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ
સાથેનું બંધન !!
prem etale koipan
apeksha vagar nu samarpan,
nahi ke anek aashao
sathenu bandhan !!
Love Shayari Gujarati
3 years ago
દરેક છોકરીઓનું સપનું, મન ભરીને
દરેક છોકરીઓનું સપનું,
મન ભરીને ખાઉં અને જાડી
પણ ના થાઉં !!
😂😂😂😂😂😂
darek chhokarionu sapanu,
man bharine khau ane jadi
pan na thau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
