નામી હોય કે હોય અનામી,
નામી હોય
કે હોય અનામી,
બન્નેની છેલ્લી મંજિલ
તો નનામી જ છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
nami hoy
ke hoy anami,
banneni chhelli manjil
to nanami j chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
આપણે આજથી નવું ધોરણ શરુ
આપણે આજથી
નવું ધોરણ શરુ કરીએ,
એક-બીજાના દિલમાં રોજ
હાજરી ભરીએ !!
😘😘😘😘😘😘😘
aapane aaj thi
navu dhoran sharu karie,
ek-bijana dil ma roj
hajari bharie !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
ભરેલી આંખોમાં ખામોશી વાંચતા આવડી
ભરેલી આંખોમાં
ખામોશી વાંચતા આવડી ગયું,
દુનિયાની નફરતને હસતાં હસતાં
જીતતા આવડી ગયું !!
bhareli aankhoma
khamoshi vanchata aavadi gayu,
duniyani nafarat ne hasata hasata
jitata aavadi gayu !!
Life Quotes Gujarati
3 years ago
શું જતું કરવું અને શું
શું જતું કરવું
અને શું જાતે કરવું,
એ સમજાઈ જાય તો
સ્વર્ગ અહીં જ છે !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
shu jatu karavu
ane shu jate karavu,
e samajai jay to
svarg ahi j chhe !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
3 years ago
કોઈને પરાજીત કરવું કદાચ સરળ
કોઈને પરાજીત કરવું
કદાચ સરળ હોઈ શકે,
પરંતુ સાહેબ, કોઈને જીતી
લેવું ખુબ અઘરું છે !!
koine parajit karavu
kadach saral hoi shake,
parantu saheb, koine jiti
levu khub agharu chhe !!
Life Quotes Gujarati
3 years ago
કુવારાઓ ને લગ્ન પછી સમજાય
કુવારાઓ ને
લગ્ન પછી સમજાય છે કે,
પતિ પત્ની ના જે જોક્સ
બનાવતો હતો એ જોક્સ નહી
વાસ્તવિકતા હોય છે
kuvarao ne
lagn pachhi samajay chhe ke,
pati patni na je jokes
banavato hato e jokes nahi
vastavikata hoy chhe
Gujarati Jokes
3 years ago
હોય છે ખુબ કોમળતા જેમના
હોય છે
ખુબ કોમળતા
જેમના ચહેરા પર,
એમનું હૈયું પણ ક્યારેક
કઠણ નીકળે !!
hoy chhe
khub komalata
jemana chahera par,
emanu haiyu pan kyarek
kathan nikale !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જો અધૂરા સપના પુરા કરવા
જો અધૂરા
સપના પુરા કરવા છે,
તો ફરીવાર સુઈ જવું જોઈએ !!
😂😂😂😂😂
jo adhura
sapana pura karava chhe,
to farivar sui javu joie !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણા જુના સંબંધો છે મુશ્કેલીઓ
ઘણા જુના સંબંધો છે
મુશ્કેલીઓ જોડે,
એટલે જ આજે એને
મારા વગર અને મને
એના વગર નથી ચાલતું !!
ghana juna sambandho chhe
muskelio jode,
etale j aaje ene
mara vagar ane mane
ena vagar nathi chalatu !!
Sad Shayari Gujarati
3 years ago
આપણી જિંદગીમાં ઘણા લોકો આવે
આપણી જિંદગીમાં
ઘણા લોકો આવે ને જાય,
એમાંથી સાચા હોય એ જ
ટકે હો સાહેબ !!
aapani jindagima
ghana loko aave ne jay,
emanthi sacha hoy e j
take ho saheb !!
Life Quotes Gujarati
3 years ago
