Shala Rojmel
જો મારું ચાલે ને તો

જો મારું ચાલે ને
તો મારા જીવનમાંથી,
તારા વિનાના આ
સમયને કાઢી નાખું !!

jo maru chale ne
to mara jivan mathi,
tara vinana aa
samay ne kadhi nakhu !!

બધાને આસાનીથી મળી જઈએ છીએ,

બધાને આસાનીથી
મળી જઈએ છીએ,
બસ એટલે જ લોકો
ફાલતું સમજે છે !!

badhane aasanithi
mali jaie chhie,
bas etale j loko
falatu samaje chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જે વ્યક્તિ તમારી સાથે મીઠો

જે વ્યક્તિ તમારી
સાથે મીઠો ઝગડો કરે છે,
એ વ્યક્તિ ક્યારેય તમારા
વગર નહીં રહી શકે !!

je vyakti tamari
sathe mitho zagado kare chhe,
e vyakti kyarey tamara
vagar nahi rahi shake !!

દલીલ કરીને સંબંધ બગાડતા બધાને

દલીલ કરીને સંબંધ
બગાડતા બધાને આવડે છે,
પણ જતું કરીને સંબંધ સાચવતા
અમુકને જ આવડે છે !!

dalil karine sambandh
bagadata badhane aavade chhe,
pan jatu karine sambandh sachavata
amuk ne j aavade chhe !!

કેવો ઊંડો છે આપણો આ

કેવો ઊંડો છે
આપણો આ પ્રેમ,
મને દેખાય છે દુનિયામાં બસ
એક તું અને તને મારામાં જ
દેખાય આખી દુનિયા !!

kevo undo chhe
aapano aa prem,
mane dekhay chhe duniyama bas
ek tu ane tane marama j
dekhay aakhi duniya !!

મન જે કહે તે બધું

મન જે કહે તે બધું જ
ક્યાં કરી શકાય છે,
બોલો પડછાયાને વળગીને
રડી શકાય છે !!

man je kahe te badhu j
kya kari shakay chhe,
bolo padachhayane valagine
radi shakay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

નાની અમથી ભૂલ પર અહિંયા,

નાની અમથી
ભૂલ પર અહિંયા,
સાથ છોડી જાય છે લોકો !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹

nani amathi
bhul par ahinya,
sath chhodi jay chhe loko !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹

પ્રેમમાં રૂપનું શું કામ છે,

પ્રેમમાં
રૂપનું શું કામ છે,
આંખ જો રાધાની
હોય ને સાહેબ,
તો કાળો કાનુડો પણ
સુંદર લાગે હો !!

prem ma
rup nu shu kam chhe,
aankh jo radhani
hoy ne saheb,
to kalo kanudo pan
sundar lage ho !!

પ્રેમનો સાચો મતલબ તો નથી

પ્રેમનો સાચો મતલબ
તો નથી ખબર મને,
પણ તારી સાથે જિંદગીભર
રહેવું એવી ઈચ્છા છે !!

prem no sacho matalab
to nathi khabar mane,
pan tari sathe jindagibhar
rahevu evi ichchha chhe !!

Love Shayari Gujarati

3 years ago

એય મને પ્રેમ કરતી હશે,

એય મને
પ્રેમ કરતી હશે,
દરેક પ્રેમીની ગલતફેમી !!
😜😜😜😜😜

ey mane
prem karati hashe,
darek premini galatfemi !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.