Shala Rojmel
જબ કોઈ બાત બિગડ જાયે

જબ કોઈ
બાત બિગડ જાયે
જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તો બધું બીજા પર ઢોળીને
ત્યાંથી છટકી જજે !!
😂😂😂😂😂😂

jab koi
bat bigad jaye
jab koi muskil pad jaye,
to badhu bija par dholine
tyathi chhataki jaje !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

વિશ્વાસને જ્યારે ઠેસ લાગે, ત્યારે

વિશ્વાસને જ્યારે ઠેસ લાગે,
ત્યારે સાત સોનાના સંબંધો
પણ ભુલાઈ જાય છે !!

vishvas ne jyare thes lage,
tyare sat sonana sambandho
pan bhulai jay chhe !!

#miss તો આજે ઘણુબધું થાય

#miss તો
આજે ઘણુબધું થાય છે,
મારા હકનું આજે બીજાના
નામે બોલાય છે !!

#miss to
aaje ghanubadhu thay chhe,
mara hak nu aaje bijana
name bolay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ના વરસ્યો વરસાદ ક્યારેય ધોધમાર,

ના વરસ્યો વરસાદ
ક્યારેય ધોધમાર,
તો અમે ટીપે ટીપે
પલળતા શીખી લીધું !!

na varasyo varasad
kyarey dhodhamar,
to ame tipe tipe
palalata shikhi lidhu !!

ગોરું થવાનું ચાલુ જ થયું

ગોરું થવાનું
ચાલુ જ થયું હતું,
કે સાલી આ ગરમી
આવી ગઈ !!
😂😂😂😂😂😂

goru thavanu
chalu j thayu hatu,
ke sali garami
aavi gai !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દિકા મને પટાવવા થોડી મહેનત

દિકા મને પટાવવા
થોડી મહેનત તો કર,
હું કંઈ મેગી નથી કે
2 મીનીટમાં તૈયાર
થઇ જાઉં !!
😂😂😂😂😂😂

dika mane patavava
thodi mahenat to kar,
hu kai meggi nathi ke
2 minute ma taiyar
thai jau !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દુર જવાનું તો એ પહેલાથી

દુર જવાનું તો
એ પહેલાથી જ
નક્કી કરી બેઠા હતા,
પણ એમને તો
મારા તરફથી કોઈ
બહાનું જોઈતું હતું !!

dur javanu to
e pahelathi j
nakki kari betha hata,
pan emane to
mara taraf thi koi
bahanu joitu hatu !!

તમારામાં સંચાલનની આવડત જોઈએ, બાકી

તમારામાં સંચાલનની
આવડત જોઈએ,
બાકી ભણેલા તો ભાડે
મળે છે સાહેબ !!

tamar ma sanchalan ni
aavadat joie,
baki bhanela to bhade
male chhe saheb !!

Gujarati Suvichar

3 years ago

ચિંતા ના કર હવે તું,

ચિંતા ના કર હવે તું,
હું તને યાદ કરીને
ભૂલી જઈશ !!

chinta na kar have tu,
hu tane yad karine
bhuli jaish !!

ભગવાનને ના મંદિરમાં શોધતા કે

ભગવાનને ના મંદિરમાં
શોધતા કે ના મસ્જીદમાં,
જો એ તમારા હૃદયમાં
નથી તો ક્યાંય નથી !!

bhagavan ne na mandir ma
shodhata ke na masjid ma,
jo e tamara raday ma
nathi to kyany nathi !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.