ગધેડા એકાંતમાં શું વિચારતા હશે ?
ગધેડા એકાંતમાં
શું વિચારતા હશે ?
ઉતાવળ નથી આરામથી
વિચારીને કહેજો !!
😂😂😂😂😂😂
gadheda ekant ma
shu vicharata hashe?
utaval nathi aram thi
vicharine kahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એટલી સસ્તી નથી આ જિંદગી
એટલી સસ્તી નથી
આ જિંદગી કે કોઈની
પાછળ હું ગુજારી દઉં,
છતાં પણ તને જોઇને
થાય છે કે ચાલ ને
ફરીથી વિચારી લઉં !!
etali sasti nathi
aa jindagi ke koini
pachhal hu gujari dau,
chhata pan tane joine
thay chhe ke chal ne
farithi vichari lau !!
Romantic Shayari Gujarati
3 years ago
લગ્ન કર્યા પહેલા આખી દુનિયા
લગ્ન કર્યા પહેલા
આખી દુનિયા ફરી લો,
પછી તો આમ પણ આખી
દુનિયા ફરી જ જવાની છે !!
😂😂😂😂😂
lagn karya pahela
aakhi duniya fari lo,
pachhi to aam pan aakhi
duniya fari j javani chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારી ખામોશી પર તો ફીદા
તારી ખામોશી
પર તો ફીદા છું જ,
એકવાર જવાબ આપી દે તો
ફના પણ થઇ જાઉં !!
tari khamoshi
par to fida chhu j,
ekavar javab aapi de to
fana pan thai jau !!
Love Shayari Gujarati
3 years ago
ભલે તારા રૂપ પ્રત્યે આકર્ષણ
ભલે તારા
રૂપ પ્રત્યે આકર્ષણ છે,
પણ પ્રેમ તો તારા હૃદય
સાથે જ છે !!
bhale tara
rup pratye aakarshan chhe,
pan prem to tara raday
sathe j chhe !!
Love Shayari Gujarati
3 years ago
તને આખી રાત એવી રીતે
તને આખી રાત
એવી રીતે યાદ કરું છું,
જાણે સવારે મારી
પરીક્ષા હોય !!
tane aakhi rat
evi rite yad karu chhu,
jane savare mari
pariksha hoy !!
Miss You Shayari Gujarati
3 years ago
છે ઈશ્ક તો કબૂલી લે
છે ઈશ્ક તો કબૂલી લે
આમ આંખો ચાર ના કર,
સ્વીકારી લે ખુલ્લા દિલથી
આમ ઝુકેલી નજરોથી
વાર ના કર !!
chhe ishk to kabuli le
aam aankho char na kar,
svikari le khulla dil thi
aam zukeli najarothi
var na kar !!
Love Shayari Gujarati
3 years ago
ખરેખર પત્નીથી મોટો કોઈ તહેવાર
ખરેખર પત્નીથી મોટો
કોઈ તહેવાર હોતો જ નથી,
સાલું બે ચાર દી માં એક વાર
તો મનાવવી જ પડે છે !!
kharekhar patnithi moto
koi tahevar hoto j nathi,
salu be char di ma ek var
to manavavi j pade chhe !!
Gujarati Jokes
3 years ago
કામ તો આખી જિંદગી રહેશે,
કામ તો
આખી જિંદગી રહેશે,
બસ આ જિંદગી કોઈના
કામમાં આવી જાય તો ઘણું.
kam to
aakhi jindagi raheshe,
bas aa jindagi koina
kam ma aavi jay to ghanu.
Life Quotes Gujarati
3 years ago
દુઃખ એ વાતનું નથી કે
દુઃખ એ વાતનું નથી
કે તમે મને મળ્યા નહીં,
અફસોસ એ વાતનો છે
કે મારા આટલા પ્રેમ
પછી પણ તમને મારી
કદર ના થઇ !!
dukh e vat nu nathi
ke tame mane malya nahi,
afasos e vat no chhe
ke mara atala prem
pachhi pan tamane mari
kadar na thai !!
Broken Heart Shayari Gujarati
3 years ago
