Teen Patti Master Download
વરસાદ અને તડકો બંને જરૂરી

વરસાદ અને તડકો બંને
જરૂરી છે મેઘધનુષ બનવા માટે,
એમ જ ખુબસુરત જિંદગી માટે સુખ
અને દુઃખ બંને બહુ જરૂરી છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

varasad ane tadako banne
jaruri chhe meghadhanush banava mate,
em j khubasurat jindagi mate sukh
ane dukh banne bahu jaruri chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

કેટલું નાદાન છે આ મારું

કેટલું નાદાન છે
આ મારું દિલ પણ સાલું
એને જ પ્રેમ કરે છે જે એને
બેહદ નફરત કરે છે !!

ketalu nadan chhe
aa maru dil pan salu
ene j prem kare chhe je ene
behad nafarat kare chhe !!

જરૂરી નથી કે બોલાયેલા શબ્દોનો

જરૂરી નથી કે બોલાયેલા
શબ્દોનો જ પછતાવો થાય સાહેબ,
ક્યારેક સમયે ના બોલી શકાયેલ શબ્દનો
પછતાવો પણ આખી જિંદગી રહે છે !!

jaruri nathi ke bolayela
shabdo no j pachhatavo thay saheb,
kyarek samaye na boli shakayel shabd no
pachhatavo pan aakhi jindagi rahe chhe !!

Gujarati Suvichar

2 years ago

કોઈ નિર્દોષની આંખમાંથી તમારા કારણે

કોઈ નિર્દોષની આંખમાંથી
તમારા કારણે નીકળેલા આંસુઓ,
એક એવું કરજ છે જે તમારે એક દિવસ
વ્યાજ સાથે ચુકવવું પડશે !!

koi nirdoshani aankh manthi
tamara karane nikalela aansuo,
ek evu karaj chhe je tamare ek divas
vyaj sathe chhukavavu padashe !!

Sad Shayari Gujarati

2 years ago

કિસ્મત ખરાબ નથી હોતી, આપણે

કિસ્મત ખરાબ નથી હોતી,
આપણે ભરોસો જ ખોટા વ્યક્તિઓ
ઉપર કરી બેસતા હોઈએ છીએ !!

kismat kharab nathi hoti,
aapane bharoso j khota vyaktio
upar kari besata hoie chhie !!

Life Quotes Gujarati

2 years ago

ઘણી વખત જે દોડવાથી નથી

ઘણી વખત જે
દોડવાથી નથી મળતું,
એ છોડવાથી મળી જાય છે !!

ghani vakhat je
dodavathi nathi malatu,
e chhodavathi mali jay chhe !!

Life Quotes Gujarati

2 years ago

કોઈ પુરુષના શબ્દો ખોટા હોઈ

કોઈ પુરુષના શબ્દો
ખોટા હોઈ શકે પણ રાત્રે
એકલા નીકળેલા એના આંસુ
ક્યારેય ખોટા નથી હોતા !!

koi purushan shabdo
khota hoi shake pan ratre
ekala nikalel ena aansu
kyarey khota nathi hota !!

Sad Shayari Gujarati

2 years ago

સુખ પૈસા આધારિત નથી હોતું,

સુખ પૈસા આધારિત નથી હોતું,
જ્યાં બધા હળીમળીને પ્રેમથી સાથે રહે
એ ઘર સ્વર્ગ સમાન હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

sukh paisa aadharit nathi hotu,
jya badha halimaline premathi sathe rahe
e ghar swarg saman hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

ક્યારેક આપણે કોઈ માટે એટલા

ક્યારેક આપણે કોઈ
માટે એટલા જરૂરી નથી હોતા,
જેટલું આપણને લાગે છે !!

kyarek aapane koi
mate etala jaruri nathi hota,
jetalu aapanane lage chhe !!

Sad Shayari Gujarati

2 years ago

એક દિવસ તને તારી ભૂલનો

એક દિવસ તને
તારી ભૂલનો પછતાવો થશે
અને તું મારી પાસે આવીશ પણ
ત્યારે બહુ મોડું થઇ ગયું હશે !!

ek divas tane
tari bhulano pachhatavo thashe
ane tu mari pase aavish pan
tyare bahu modu thai gayu hashe !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.