કોઈને ખોટા સમજતા પહેલા, એકવાર
કોઈને ખોટા
સમજતા પહેલા,
એકવાર એની હાલત
સમજી લેજો !!
koine khota
samajata pahela,
ekavar eni halat
samaji lejo !!
Life Quotes Gujarati
3 years ago
પહેલો પ્રેમ સાચે જ બહુ
પહેલો પ્રેમ સાચે જ
બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે
કે ના તો એ ભૂલાય છે !!
pahelo prem sache j
bahu yadagar hoy chhe,
na to e male chhe
ke na to e bhulay chhe !!
Love Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક એમ થાય છે,
ક્યારેક ક્યારેક
એમ થાય છે,
કે તને ઢીબી
નાખવો જોઈએ !!
😂😂😂😂😂😂
kyarek kyarek
em thay chhe,
ke tane dhibi
nakhavo joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી પરીક્ષા લે છે, અને
જિંદગી પરીક્ષા લે છે,
અને સંબંધીઓ પેપર
ચેક કરે છે !!
😂😂😂😂😂😂
jindagi pariksha le chhe,
ane sambandhio pepar
chek kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નસીબદારને મળે છે, GF ને
નસીબદારને મળે છે,
GF ને જ WIFE
બનાવવા વાળા !!
nasibadar ne male chhe,
gf ne j wife
banavava vala !!
Romantic Shayari Gujarati
3 years ago
બીજાની ખુશી જોઇને ક્યારેય દુઃખી
બીજાની ખુશી જોઇને
ક્યારેય દુઃખી થવું નહીં,
સુરજ હોય કે ચાંદ બધા
પોતાના સમયે ચમકે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
bijani khushi joine
kyarey dukhi thavu nahi,
suraj hoy ke chand badha
potana samaye chamake chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હું ગમે એટલું ખાઈ લઉં,
હું ગમે એટલું ખાઈ લઉં,
પણ જાડી જ નથી થતી !!
😂😂😂😂😂😂
hu game etalu khai lau,
pan jadi j nathi thati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શોખ પુરા કરો સાહેબ, બાકી
શોખ પુરા કરો સાહેબ,
બાકી જિંદગી તો પોતે જ એક
દિવસ પૂરી થઇ જશે !!
sokh pura karo saheb,
baki jindagi to pote j ek
divas puri thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
દિલમાં રહેતા રહેતા ક્યારે બ્લોક
દિલમાં રહેતા રહેતા
ક્યારે બ્લોક લીસ્ટમાં પહોંચી ગયા,
ખબર જ ના પડી !!
dil ma raheta raheta
kyare block list ma pahonchi gaya,
khabar j na padi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ખુશ રહ્યા કરો એમના માટે,
ખુશ રહ્યા કરો
એમના માટે,
જે તમને દુઃખી
જોવા માંગે છે !!
khush rahya karo
emana mate,
je tamane dukhi
jova mange chhe !!
Life Quotes Gujarati
3 years ago
