કોઈની એટલી પણ આદત ના
કોઈની એટલી
પણ આદત ના પાડો,
કે એ તમારી કમજોરી
બની જાય !!
koini etali
pan aadat na pado,
ke e tamari kamajori
bani jay !!
Life Quotes Gujarati
3 years ago
મારે બીજો નશો કરવાની જરૂર
મારે બીજો નશો
કરવાની જરૂર જ ક્યાં છે,
તારા હોઠ જ કાફી છે
નશો કરવા માટે !!
mare bijo nasho
karavani jarur j kya chhe,
tara hoth j kafi chhe
nasho karava mate !!
Romantic Shayari Gujarati
3 years ago
તને મળ્યા વગરનો દિવસ એટલે,
તને મળ્યા
વગરનો દિવસ એટલે,
જિંદગી જીવ્યા વગર વીતી
ગયેલો દિવસ !!
tane malya
vagar no divas etale,
jindagi jivya vagar viti
gayelo divas !!
Breakup Shayari Gujarati
3 years ago
આતંકવાદી અને ક્રશ બંને સરખા
આતંકવાદી અને ક્રશ
બંને સરખા હોય છે,
બંને નિર્દયી અને
કદર વિનાના !!
atankavadi ane crush
banne sarakha hoy chhe,
banne nirdayi ane
kadar vinana !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય સમજીને વિતાવી દીધો તે
સમય સમજીને
વિતાવી દીધો તે મને,
જયારે જિંદગી સમજીને આજે
પણ જીવી રહ્યો છું હું તને !!
samay samajine
vitavi didho te mane,
jayare jindagi samajine aaje
pan jivi rahyo chhu hu tane !!
Breakup Shayari Gujarati
3 years ago
તમે છો એ જ મહત્વનું
તમે છો એ જ
મહત્વનું છે મારા માટે,
કોના છો એનાથી મને
કોઈ ફર્ક નથી પડતો !!
tame chho e j
mahatv nu chhe mara mate,
kona chho enathi mane
koi fark nathi padato !!
Romantic Shayari Gujarati
3 years ago
તૂટ્યું છે એક સપનું હકીકત
તૂટ્યું છે એક સપનું
હકીકત બનતા બનતા,
ત્યારથી જ કોઈને પ્રેમ કરતા
પણ ડરી રહ્યો છું !!
tutyu chhe ek sapanu
hakikat banata banata,
tyarthi j koine prem karata
pan dari rahyo chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લોકો કહે છે જે નથી
લોકો કહે છે
જે નથી મળતું ભગવાન
એના કરતા સારું આપે છે,
પણ ક્યારેક સારું નહીં એ
જ જોઈતું હોય છે !!
loko kahe chhe
je nathi malatu bhagavan
ena karata saru aape chhe,
pan kyarek saru nahi e
j joitu hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
નફરત નહીં કરું તને તારા
નફરત નહીં કરું તને
તારા જવાથી જ
આ જિંદગી બદલાણી છે !!
nafarat nahi karu tane
tara javathi j
aa jindagi badalani chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
#MOOD ઠીક કરવા તો કોઈ
#MOOD ઠીક કરવા
તો કોઈ નથી આવતું,
ને ખરાબ કરવાવાળાનો
તો કુંભ મેળો લાગેલો છે !!
#mood thik karava
to koi nathi aavatu,
ne kharab karavavalano
to kumbh melo lagelo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
