લાખ કોશિશ કરી લો સાહેબ,
લાખ કોશિશ કરી લો સાહેબ,
જે તમારું છે જ નહીં એ તમારું
ક્યારેય નહીં થાય !!
lakh koshish kari lo saheb,
je tamaru chhe j nahi e tamaru
kyarey nahi thay !!
Life Quotes Gujarati
3 years ago
અરીસાનું પાત્ર પણ ક્યાં ચોખ્ખું
અરીસાનું પાત્ર પણ
ક્યાં ચોખ્ખું હોય છે,
સામે જે આવ્યું એની
સાથે જ હોય છે !!
arisanu patr pan
kya chokhkhu hoy chhe,
same je aavyu eni
sathe j hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો તું કહે તો રાઝ
જો તું કહે તો
રાઝ આજે ખોલી દઉં,
પ્રેમ છે તારાથી એ જગ
આખાને કહી દઉં !!
jo tu kahe to
raz zaje kholi dau,
prem chhe tarathi e jag
aakhane kahi dau !!
Romantic Shayari Gujarati
3 years ago
પછી પછતાવો કરવા કરતા, એકવાર
પછી પછતાવો
કરવા કરતા,
એકવાર દિલથી
મહેનત કરી લેવી !!
pachhi pachatavo
karava karata,
ekavar dil thi
mahenat kari levi !!
Gujarati Suvichar
3 years ago
મારી જિંદગીનો હવે બસ એક
મારી જિંદગીનો હવે
બસ એક જ છે GOAL,
હું ONLY તને જ જોવા
માંગુ છું AS MY DOLL !!
mari jindagino have
bas ek j chhe goal,
hu only tane j jova
mangu chhu as my doll !!
Romantic Shayari Gujarati
3 years ago
તમારું મન તમારું હથિયાર છે,
તમારું મન
તમારું હથિયાર છે,
એના માલિક બનતા
શીખો ગુલામ નહીં !!
tamaru man
tamaru hathiyar chhe,
ena malik banata
shikho gulam nahi !!
Gujarati Suvichar
3 years ago
ઘણા લોકો એટલી શિદ્દતથી પ્રેમ
ઘણા લોકો
એટલી શિદ્દતથી પ્રેમ કરે છે,
કે તરત જ બ્લોક થઇ જાય !!
😂😂😂😂😂😂
ghana loko
etali shiddat thi prem kare chhe,
ke tarat j block thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા GOOD NIGHT વગર, મને
તારા GOOD NIGHT વગર,
મને નીંદર આવતી જ
નથી દિકા !!
tara good night vagar,
mane nindar aavati j
nathi dika !!
Romantic Shayari Gujarati
3 years ago
FRESH તો થવા દે દિકા,
FRESH તો થવા દે દિકા,
ઉઠતાની સાથે જ
તું યાદ આવી જાય છે !!
fresh to thava de dika,
uthatani sathe j
tu yad aavi jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
મારામાં અને મારી બેનમાં એક
મારામાં અને મારી બેનમાં
એક વસ્તુ સરખી છે,
અમે બંને એકબીજાની
નજરમાં ગાંડા છીએ !!
😂😂😂😂😂😂
marama ane mari ben ma
ek vastu sarakhi chhe,
ame banne ekabijani
najar ma ganda chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
