કમી નથી દુનિયામાં છોકરાઓની, પણ
કમી નથી
દુનિયામાં છોકરાઓની,
પણ દિલ તારા ઉપર જ
આવ્યું છે !!
kami nathi
duniyama chhokaraoni,
pan dil tara upar j
aavyu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હાલતથી મજબુર તો આપણે બંનેય
હાલતથી મજબુર તો
આપણે બંનેય સરખા હતા,
તારે મને યાદ રાખવું અને
મારે તને ભૂલવું અઘરું હતું !!
halat thi majabur to
aapane banney sarakha hata,
tare mane yad rakhavu ane
mare tane bhulavu agharu hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ખબર તો હતી જ કે
ખબર તો હતી જ
કે એ ના પાડશે,
છતાંય સાલું કહેવાઈ ગયું
કે હું તને ચાહું છું !!
khabar to hati j
ke e na padashe,
chhatay salu kahevai gayu
ke hu tane chahu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તાપણા અને આપણા બંનેની એક
તાપણા અને આપણા
બંનેની એક જ ખાસિયત છે,
કે બહુ નજીક પણ ના રહેવું
અને બહુ દુર પણ ના રહેવું !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
tapana ane aapana
banneni ek j khasiyat chhe,
ke bahu najik pan na rahevu
ane bahu dur pan na rahevu !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
ગળે લગાવી શકું એટલી જ
ગળે લગાવી શકું એટલી જ
પરવાનગી જોઈએ છે તારી,
તારા દિલના ધબકાર સાંભળવાની
છેલ્લી ઈચ્છા છે મારી !!
gale lagavi shaku etali j
paravanagi joie chhe tari,
tara dil na dhabakar sambhalavani
chhelli ichchha chhe mari !!
Romantic Shayari Gujarati
3 years ago
મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
મીઠા શબ્દોના ખાલી બે ટીપાં,
સંબંધોને પોલીયો થતા
અટકાવે છે !!
💐🌺||શુભ સવાર||🌺💐
mitha shabdona khali be tipa,
sambandhone poliyo thata
atakave chhe !!
💐🌺||shubh savar||🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
જીવન છે સુખ દુઃખની મેચ,
જીવન છે
સુખ દુઃખની મેચ,
કોઈનો ફટકો તો
કોઈનો કેચ !!
jivan chhe
sukh dukh ni match,
koino fatako to
koino catch !!
Life Quotes Gujarati
3 years ago
ખબર નહીં શું લાગણી બંધાઈ
ખબર નહીં શું લાગણી
બંધાઈ છે એની સાથે,
કે આ દિલની માંગણીઓ
બસ વધતી જ જાય છે !!
khabar nahi shu lagani
bandhai chhe eni sathe,
ke aa dil ni manganio
bas vadhati j jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
જેની માટે મેસેજ કરી કરીને
જેની માટે મેસેજ કરી
કરીને હાથ દુખાડો છો,
છેલ્લે એ જ લોકો
આપણું દિલ દુખાડે છે !!
jeni mate message kari
karine hath dukhado chho,
chhelle e j loko
aapanu dil dukhade chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારું એક સપનું શું જોવાઈ
તારું એક સપનું
શું જોવાઈ ગયું,
એ તો મારી આંખોમાં જ
રોકાઈ ગયું !!
taru ek sapanu
shu jovai gayu,
e to mari aankhoma j
rokai gayu !!
Love Shayari Gujarati
3 years ago
