Shala Rojmel
દિલ BSNL થઇ ગયું છે,

દિલ BSNL થઇ ગયું છે,
ક્યાંય લાગતું જ નથી !!

dil bsnl thai gayu chhe,
kyany lagatu j nathi !!

એ તો બસ ટાઈમ આપી

એ તો બસ
ટાઈમ આપી રહ્યા હતા,
ક્યારેક મને તો ક્યારેક
કોઈ બીજાને !!

e to bas
time aapi rahya hata,
kyarek mane to kyarek
koi bijane !!

મને છોડી ના જતો, કે

મને છોડી ના જતો,
કે તારા લીધે જ મેં આ
પ્રેમ પર ભરોસો કર્યો છે !!

mane chhodi na jato,
ke tara lidhe j me aa
prem par bharoso karyo chhe !!

નસીબ પર નહીં સાહેબ, સખત

નસીબ પર નહીં સાહેબ,
સખત મહેનત પર ભરોસો કરો,
સફળ થઇ જશો !!

nasib par nahi saheb,
sakhat mahenat par bharoso karo,
safal thai jasho !!

Gujarati Suvichar

3 years ago

તમને એવા લોકો જ મળે

તમને એવા
લોકો જ મળે છે સાહેબ,
જેવી તમે વિચારધારા
ધરાવતા હોવ છો !!

tamane eva
loko j male chhe saheb,
jevi tame vicharadhara
dharavata hov chho !!

Life Quotes Gujarati

3 years ago

ભગવાનનું મંદિર હોય કે ખરતો

ભગવાનનું મંદિર
હોય કે ખરતો તારો,
મારી દરેક પ્રાર્થનામાં
હું તને માંગુ છું !!

bhagavan nu mandir
hoy ke kharato taro,
mari darek prarthanama
hu tane mangu chhu !!

તમારા દુશ્મન કે હરીફનું હંમેશા

તમારા દુશ્મન કે
હરીફનું હંમેશા સાંભળો,
કેમ કે તમારી ભૂલનો સૌથી
વધુ ખ્યાલ એમને જ હોય છે !!

tamara dusman ke
harif nu hammesha sambhalo,
kem ke tamari bhul no sauthi
vadhu khyal emane j hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

આ દુનિયામાં બે જ સાચા

આ દુનિયામાં
બે જ સાચા જ્યોતિષ છે,
મનની વાત સમજી જતી માં
અને ભવિષ્યને ઓળખી
જતા પિતા !!

aa duniyama
be j sacha jyotish chhe,
man ni vat samaji jati ma
ane bhavishy ne olakhi
jata pita !!

Gujarati Suvichar

3 years ago

દુનિયા તમને ત્યાં સુધી ના

દુનિયા તમને
ત્યાં સુધી ના હરાવી શકે,
જ્યાં સુધી તમે પોતે હાર
ના માની લો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

duniya tamane
tya sudhi na haravi shake,
jya sudhi tame pote har
na mani lo !!
🌹🌻💐shubh savar💐🌻🌹

તારાથી હું કંઈ કંટાળી નથી

તારાથી હું
કંઈ કંટાળી નથી જતો,
મને તો તું જેટલું મારી પાસે
રહે એ ઓછું જ પડે
છે હો દિકા !!

tarathi hu
kai kantali nathi jato,
mane to tu jetalu mari pase
rahe e ochhu j pade
chhe ho dika !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.