ક્યારેક પ્રેમ માટે તરસતા વ્યક્તિને
ક્યારેક પ્રેમ માટે તરસતા
વ્યક્તિને જોઈ લેજે દીકુ,
તને આપણા પ્રેમની કિંમત
આપોઆપ થઈ જશે !!
kyarek prem mate tarasata
vyaktine joi leje diku,
tane aapan prem ni kimmat
aapoaap thai jashe !!
Romantic Shayari Gujarati
3 years ago
એને મારો સાથ ન આપ્યો
એને મારો સાથ ન આપ્યો તો
કદાચ એની કોઈ મજબૂરી હશે,
બેવફા તો એ હોઈ ન શકે બસ
મારી મોહબ્બત જ અધુરી હશે !!
ene maro sath na aapyo to
kadach eni koi majaburi hashe,
bevafa to e hoi na shake bas
mari mohabbat j adhuri hashe !!
Bewafa Shayari Gujarati
3 years ago
"અંગત" પાસેથી "અપેક્ષા" રાખવી એ
"અંગત" પાસેથી "અપેક્ષા"
રાખવી એ "ગુનો" નથી,
પણ "અપેક્ષા" માટે "અંગત"
બનવું એ "ગુનો" છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
"angat" pasethi"apeksha"
rakhavi e"guno" nathi,
pan"apeksha" mate"angat"
banavu e"guno" chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
હું કુરબાન થઇ જાઉં મારા
હું કુરબાન થઇ જાઉં
મારા દોસ્તોની દોસ્તી પર,
મારી દુઆ પણ એ છે
ને મારી દવા પણ એ જ છે !!
hu kuraban thai jau
mara dostoni dosti par,
mari du pan e chhe
ne mari dava pan e j chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
અર્થ નથી સમજતો હું પ્રેમનો,
અર્થ નથી
સમજતો હું પ્રેમનો,
એટલે જ આશિક
થયો છું હું એમનો !!
arth nathi
samajato hu prem no,
etale j aashik
thayo chhu hu emano !!
Love Shayari Gujarati
3 years ago
મારી શાયરીમાં તારું નામ ક્યારેય
મારી શાયરીમાં
તારું નામ ક્યારેય નથી હોતું,
પણ શબ્દોને પૂછી લેજે તારા સિવાય
એમાં બીજું કોઈ નથી હોતું !!
mari shayarima
taru nam kyarey nathi hotu,
pan shabdone puchhi leje tara sivay
ema biju koi nathi hotu !!
Romantic Shayari Gujarati
3 years ago
એમ જ જીદ નથી કરતો
એમ જ જીદ નથી કરતો
તારી સાથે જિંદગી જીવવાની,
ડર એનો છે કે તારા કોઈ સપના
અધૂરા ના રહી જાય.
em j jid nathi karato
tari sathe jindagi jivavani,
dar eno chhe ke tara koi sapana
adhura na rahi jay.
Romantic Shayari Gujarati
3 years ago
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું
ગીતામાં ભગવાન
શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે
જિંદગી મળી છે તો,
બઘડાટી બોલાવો ને શું
લબાડની જેમ જીવો છો !!
gitama bhagavan
srikrushn e kahyu chhe ke
jindagi mali chhe to,
baghadati bolavo ne shu
labad ni jem jivo chho !!
Gujarati Jokes
3 years ago
ભાગ્ય લઈને આવવાનું ને કર્મ
ભાગ્ય લઈને આવવાનું
ને કર્મ લઈને જવાનું,
બસ આ નાનકડો પ્રવાસ
એટલે આપણી જિંદગી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bhagy laine aavavanu
ne karm laine javanu,
bas aa nanakado pravas
etale aapani jindagi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
વ્હાલ, વરસાદ અને વિચાર, સમયસર
વ્હાલ,
વરસાદ અને વિચાર,
સમયસર આવે તો જ
કામના !!
vhal,
varasad ane vichar,
samayasar aave to j
kam na !!
Gujarati Suvichar
3 years ago
