મારું માનો તો #offline સંબંધો
મારું માનો તો #offline
સંબંધો સાચવતા શીખો,
કારણ કે #online સંબંધો
લાંબા ટકતા નથી !!
maru mano to #offline
sambandho sachavata shikho,
karan ke #online sambandho
lamba takata nathi !!
Sambandh Status Gujarati
3 years ago
જીવનમાં જે મળ્યું હોય તે
જીવનમાં જે મળ્યું હોય
તે ગમે તેને આનંદ કહેવાય,
અને જે ગમતું મળે તેને
સુખ કહેવાય !!
jivan ma je malyu hoy
te game tene anand kahevay,
ane je gamatu male tene
sukh kahevay !!
Life Quotes Gujarati
3 years ago
ઓયે પાગલ સાંભળ ને, મને
ઓયે પાગલ સાંભળ ને,
મને રાત્રે ઊંઘ ઓછી અને
તારા સપના વધારે આવે છે !!
oye pagal sambhal ne,
mane ratre ungh ochhi ane
tara sapana vadhare aave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય મુશ્કેલ અને ધારદાર આવે
સમય મુશ્કેલ
અને ધારદાર આવે તો
પણ ટકી રહેજો સાહેબ,
યાદ રાખજો ખરબચડા જોડે
ઘસાવાથી જ લીસું થવાય છે !!
🙏💐🌸શુભ સવાર🌸💐🙏
samay muskel
ane dharadar aave to
pan taki rahejo saheb,
yad rakhajo kharabachada jode
ghasavathi j lisu thavay chhe !!
🙏💐🌸shubh savar🌸💐🙏
Good Morning Quotes Gujarati
3 years ago
ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,
ગુજરાતમાં
બે વસ્તુ ફેમસ છે,
એક મારી પોસ્ટ અને
બીજા મારા દોસ્ત !!
gujarat ma
be vastu famus chhe,
ek mari post ane
bij mara dost !!
Dosti Shayari Gujarati
3 years ago
હું સ્વપ્નમાંય કોઈને નડ્યો નથી,
હું સ્વપ્નમાંય
કોઈને નડ્યો નથી,
તો પણ મળ્યા છે ઘાવ
મુકદ્દરની વાત છે !!
hu svapn may
koine nadyo nathi,
to pan malya chhe ghav
mukaddar ni vat chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો કહે છે કે પોતાના
લોકો કહે છે કે પોતાના
હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ
કોઈ દિવસ નમવા જ ના દે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
loko kahe chhe ke potana
hoy tya nami javu joie,
hu manu chhu ke potana hoy e
koi divas namava j na de !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
પ્રેમના કોઈ માપ ના હોય,
પ્રેમના કોઈ
માપ ના હોય,
એ તો બસ
આપોઆપ હોય !!
prem na koi
map na hoy,
e to bas
aapoaap hoy !!
Love Shayari Gujarati
3 years ago
મને કોઈ છોકરીને Propose કરવાનો
મને કોઈ
છોકરીને Propose
કરવાનો ડર નથી લાગતો,
પણ ડર એ વાતનો લાગે છે
કે હા પાડી દીધી તો ખર્ચા
કોણ કરશે !!
😂😂😂😂😂
mane koi
chhokarine propose
karavano dar nathi lagato,
pan dar e vat no lage chhe
ke ha padi didhi to kharcha
kon karashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ પામવો બહુ મુશ્કેલ નથી
પ્રેમ પામવો
બહુ મુશ્કેલ નથી સાહેબ,
બસ થોડું જુઠ્ઠું બોલતા
આવડવું જોઈએ !!
prem pamavo
bahu muskel nathi saheb,
bas thodu juththu bolata
aavadavu joie !!
Love Shayari Gujarati
3 years ago
