Shala Rojmel
ના કહેવા છતાં તું મળવા

ના કહેવા છતાં તું
મળવા માટે માની જાય છે,
તો મળીને તું રોજ કેમ જલ્દી
ચાલી જાય છે ?

na kaheva chhata tu
malava mate mani jay chhe,
to maline tu roj kem jaldi
chali jay chhe?

તારી સાથે જે પણ સમય

તારી સાથે જે પણ
સમય વિતાવ્યો છે ને,
એ તું બીજા પાસે જઈને
પણ #miss કરીશ !!

tari sathe je pan
samay vitavyo chhe ne,
e tu bija pase jaine
pan #miss karish !!

Love Shayari Gujarati

3 years ago

દિલ તૂટ્યું છે તો મારી

દિલ તૂટ્યું છે
તો મારી ભૂલના કારણે,
એણે ક્યાં કહ્યું હતું કે
પ્રેમ કર મને !!

dil tutyu chhe
to mari bhul na karane,
ene kya kahyu hatu ke
prem kar mane !!

કહેવાય છે કે સમય સૌથી

કહેવાય છે કે
સમય સૌથી બળવાન છે,
પણ જે થઇ ગયું એને બદલવાની
તાકાત તો સમય પાસે પણ
નથી હોતી સાહેબ !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

kahevay chhe ke
samay sauthi balavan chhe,
pan je thai gayu ene badalavani
takat to samay pase pan
nathi hoti saheb !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

અગર સમજાવવાથી જ બધા સમજી

અગર સમજાવવાથી જ
બધા સમજી જતા હોયને સાહેબ,
તો આ વાંસળી વગાડવાવાળો
ક્યારેય મહાભારત ન થવા દેત !!
🌹🌹🌹🌹🌹🌹🌹

agar samajavavathi j
badha samaji jata hoy ne saheb,
to aa vansali vagadavavalo
kyarey mahabharat na thava det !!
🌹🌹🌹🌹🌹🌹🌹

Gujarati Suvichar

3 years ago

🌱 મિત્રતા એટલે 🌱 ભગવાને આપેલી

🌱 મિત્રતા એટલે 🌱
ભગવાને આપેલી
અણમોલ ભેટ !!

🌱 mitrat etale 🌱
bhagavane aapeli
anamol bhet !!

હું જ પાગલ હતો તને

હું જ પાગલ હતો
તને માંગવા ચાલ્યો હતો,
તુફાનને દોરીથી બાંધવા
ચાલ્યો હતો !!

hu j pagal hato
tane mangava chalyo hato,
tufan ne dorithi bandhava
chalyo hato !!

એક હું Cute અને મારી

એક હું Cute અને
મારી બહેન Cute,
બાકી આખી દુનિયા
ડરાવની ભૂત !!
💀💀💀💀💀💀💀

ek hu cute ane
mari bahen cute,
baki aakhi duniya
daravani bhut !!
💀💀💀💀💀💀💀

Gujarati Jokes

3 years ago

શાકભાજી વેચતા બાળકને પૂછ્યું, બેટા

શાકભાજી
વેચતા બાળકને
પૂછ્યું, બેટા "પાલક" છે..?
સાહેબ "પાલક" હોત તો
શાકભાજી શું કામ
વેચતો હોત..?

sakabhaji
vechata balak ne
puchhyu, beta "palak" chhe..?
saheb "palak" hot to
shakabhaji shu kam
vechato hot..?

Gujarati Suvichar

3 years ago

દુનિયામાં અગર કોઈ સમયસર આવે

દુનિયામાં અગર કોઈ સમયસર
આવે તો તે ખુદ "સમય" છે,
પછી તે સારો હોય કે ખરાબ !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

duniyama agar koi samayasar
aave to te khud "samay" chhe,
pachhi te saro hoy ke kharab !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.