જીવનમાં એક સંબંધ તો એવો
જીવનમાં એક સંબંધ તો એવો
રાખો જેમાં મન ભરીને જીવી શકાય,
બાકી બધે તો સાચવવાનું જ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jivan ma ek sambandh to evo
rakho jema man bharine jivi shakay,
baki badhe to sachavavanu j chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
આદત છે યાર, પહેલા એની
આદત છે યાર,
પહેલા એની હતી અને
હવે એની યાદોની છે !!
aadat chhe yar,
pahela eni hati ane
have eni yadoni chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
મજબુત બનવાની મજા તો ત્યારે
મજબુત બનવાની
મજા તો ત્યારે જ આવે,
જ્યારે દુનિયા તમને કમજોર
કરવાની આડમાં હોય !!
majabut banavani
maj to tyare j aave,
jyare duniya tamane kamajor
karavani aad ma hoy !!
Life Quotes Gujarati
3 years ago
જો કોઈ IGNORE કરે છે
જો કોઈ
IGNORE કરે છે
તો કરવા દો સાહેબ,
યાદ રાખો કે સમય
બધાનો આવે છે !!
jo koi
ignore kare chhe
to karava do saheb,
yad rakho ke samay
badhano aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઓયે ઢીંગલી ! તારા પગમાં નથી
ઓયે ઢીંગલી !
તારા પગમાં નથી દુખતું ?
દિવસ રાત મારા વિચારોમાં
ફરતી હોય છે !!
oye dhingali !
tara pag ma nathi dukhatu?
divas rat mara vicharoma
farati hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ખજુરમાંથી ખારેક જેવો થઇ ગયો,
ખજુરમાંથી
ખારેક જેવો થઇ ગયો,
છતાં હજુ ક્યાંય મેળ
પડતો નથી !!
😂😂😂😂😂😂😂
khajur mathi
kharek jevo thai gayo,
chhata haju kyany mel
padato nathi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખબર નહીં કાનુડો કઈ રીતે
ખબર નહીં
કાનુડો કઈ રીતે
રહી શક્યો રાધા વગર,
મારા તો શ્વાસ રૂંધાય જાય છે
તારા વગર !!
khabar nahi
kanudo kai rite
rahi shakyo radha vagar,
mara to shvas rundhay jay chhe
tara vagar !!
Breakup Shayari Gujarati
3 years ago
તને પૂરો હક છે મને
તને પૂરો હક છે
મને નફરત કરવાનો,
કેમ કે તું મારો પ્રેમ છે !!
tane puro hak chhe
mane nafarat karavano,
kem ke tu maro prem chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દિલ તોડવાવાળાનું કંઈ નથી જતું,
દિલ તોડવાવાળાનું
કંઈ નથી જતું,
પણ તુટવાવાળાનું બધું
જ તૂટી જાય છે !!
dil todavavalanu
kai nathi jatu,
pan tutavavalanu badhu
j tuti jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજે જે સમય પર ઘમંડ
આજે જે સમય પર
ઘમંડ છે તમને,
એ જ સમય
કાલે તમને રડાવશે !!
aaje je samay par
ghamand chhe tamane,
e j samay
kale tamane radavashe !!
Life Quotes Gujarati
3 years ago
