Shala Rojmel
કોઈ દિવસ ના રડેલા પણ,

કોઈ દિવસ
ના રડેલા પણ,
પ્રેમમાં પડે એટલે
રડતા શીખી જાય છે !!

koi divas
na radela pan,
prem ma pade etale
radata shikhi jay chhe !!

હવે તો ખુદથી મળવાનું મન

હવે તો
ખુદથી મળવાનું
મન પણ નથી થતું,
સાંભળ્યું છે કે
બહુ ખરાબ છું હું !!

have to
khud thi malavanu
man pan nathi thatu,
sambhalyu chhe ke
bahu kharab chhu hu !!

Sad Shayari Gujarati

3 years ago

આજે અચાનક એની યાદ આવી

આજે અચાનક
એની યાદ આવી ગઈ,
આંખમાંથી આંસુઓની
બારાત નીકળી ગઈ !!

aaje achanak
eni yad aavi gai,
aankh mathi aansuoni
barat nikali gai !!

આ તો પ્રેમ છે સાહેબ,

આ તો પ્રેમ છે સાહેબ,
આંખ મળે અને થઇ જાય !!
💜💚❤️💜💚❤️

aa to prem chhe saheb,
aankh male ane thai jay !!
💜💚❤️💜💚❤️

Love Shayari Gujarati

3 years ago

યાદ રાખજે જ્યારે જ્યારે તું

યાદ રાખજે જ્યારે જ્યારે
તું મને ઇગ્નોર કરે છે,
ત્યારે ત્યારે તું મને તારા વગર
જીવતા શીખવાડે છે !!

yad rakhaje jyare jyare
tu mane ignore kare chhe,
tyare tyare tu mane tara vagar
jivata shikhavade chhe !!

કેટલા ખુશનસીબ હોય છે એ

કેટલા ખુશનસીબ
હોય છે એ લોકો,
જેમને એકબીજાનો
પ્રેમ મળી જાય છે !!

ketala khushnasib
hoy chhe e loko,
jemane ekabijano
prem mali jay chhe !!

હું તો કદાચ રહી લઈશ,

હું તો કદાચ રહી લઈશ,
પણ કેવી રીતે રહેશે મારું
દિલ તારી ચાહત વગર !!

hu to kadach rahi laish,
pan kevi rite raheshe maru
dil tari chahat vagar !!

તકલીફ એ નથી કે કિસ્મતે

તકલીફ એ નથી કે
કિસ્મતે મારો સાથ ના આપ્યો,
અફસોસ એ છે કે મારો વિશ્વાસ
તમારા પર હતો કિસ્મત પર નહીં !!

takalif e nathi ke
kismate maro sath na aapyo,
afasos e chhe ke maro vishvas
tamara par hato kismat par nahi !!

Sad Shayari Gujarati

3 years ago

મારી મજાક-મસ્તીથી કોઈ દિવસ ગુસ્સો

મારી મજાક-મસ્તીથી કોઈ
દિવસ ગુસ્સો ના કરતી દીકુ,
કારણ કે આ મજાક-મસ્તી જ
હંમેશા યાદ અપાવશે મારી !!

mari majak-mastithi koi
divas gusso na karati diku,
karan ke majak-masti j
hammesha yad apavashe mari !!

દિલ તો દરેક છોકરી પાસે

દિલ તો દરેક
છોકરી પાસે હોય છે,
બસ એને ધડકતું રાખવું
એ આપણા હાથમાં છે !!

dil to darek
chhokari pase hoy chhe,
bas ene dhadakatu rakhavu
e aapana hath ma chhe !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.