જયારે પણ જોવું છું તમારા
જયારે પણ
જોવું છું તમારા હોઠોને,
ખબર નહીં કેમ મને એ હોઠ
ચાખવાનું મન થાય છે !!
jayare pan
jovu chhu tamara hothone,
khabar nahi kem mane e hoth
chakhavanu man thay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે તારા ગમમાં મરીશું, પણ
ભલે તારા ગમમાં મરીશું,
પણ જાનુ પ્રેમ તો અમે
તને જ કરીશું !!
bhale tara gam ma marishu,
pan janu prem to ame
tane j karishu !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા બોલેલા બધા જ શબ્દોથી
તારા બોલેલા બધા જ
શબ્દોથી ફરિયાદ છે,
કહેવું તો મારે પણ ઘણું છે પણ
તને આપેલું #Promise યાદ છે !!
tara bolela badha j
shabdothi fariyad chhe,
kahevu to mare pan ghanu chhe pan
tane aapelu #promise yad chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
બહેન કંજૂસ નથી હોતી સાહેબ,
બહેન કંજૂસ
નથી હોતી સાહેબ,
એ તો ભાઈ માટે જ
બચત કરતી હોય છે !!
bahen kanjus
nathi hoti saheb,
e to bhai mate j
bachat karati hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
હે પ્રભુ તે જે નથી
હે પ્રભુ તે જે નથી આપ્યું
તેનો અફસોસ ક્યારેય નહિ કરું,
કારણકે તે એવું પણ ઘણું આપ્યું છે
જેની મેં કલ્પના પણ નહોતી કરી !!
🙏🙏🙏🙏🙏🙏🙏
he prabhu te je nathi aapyu
teno afasos kyarey nahi karu,
karan ke te evu pan ghanu aapyu chhe
jeni me kalpana pan nahoti kari !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
ચાદરમાંથી પગ ત્યારે બહાર આવે
ચાદરમાંથી પગ
ત્યારે બહાર આવે છે જયારે,
સિદ્ધાંતો કરતાં સપના મોટાં
થઈ જાય છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
chadar mathi pag
tyare bahar aave chhe jayare,
siddhanto karata sapana mota
thai jay chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
જયારે કોઈ ખાસ વ્યક્તિ યાદ
જયારે કોઈ ખાસ
વ્યક્તિ યાદ ના કરે ને ત્યારે,
ખબર પડે છે કે, ઘણા
કલાકો હોય છે દિવસ માં !!
jayare koi khas
vyakti yad na kare ne tyare,
khabar pade chhe ke, ghana
kalako hoy chhe divas ma !!
Sad Shayari Gujarati
3 years ago
કપાયેલા હાથોની કહાની છે "તાજમહલ",
કપાયેલા હાથોની
કહાની છે "તાજમહલ",
મોહબ્બત કરવા વાળાઓએ
ક્યાં કઈ બનાવ્યું છે !!
kapayela hathoni
kahani chhe"tajmahal",
mohabbat karava valaoe
kya kai banavyu chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ભરોસો એ સ્ટીકર જેવો છે,
ભરોસો એ સ્ટીકર જેવો છે,
એક વાર ઉખડી જાય પછી
પહેલા જેવો નથી રહેતો !!
bharoso e stikar jevo chhe,
ek var ukhadi jay pachhi
pahela jevo nathi raheto !!
Narajagi Shayari Gujarati
3 years ago
તું ફરી લે હીલ સ્ટેશન,
તું ફરી લે હીલ સ્ટેશન,
બાકી મને તો તારા એક જ
મીઠા સ્મિતથી ઠંડક મળી જશે !!
tu fari le hil station,
baki mane to tara ek j
mitha smit thi thandak mali jashe !!
Romantic Shayari Gujarati
3 years ago
