Lifeline તો બહુ દૂરની વાત
Lifeline તો બહુ
દૂરની વાત છે સાહેબ,
મારી તો Life જ
Line પર નથી !!
lifeline to bahu
durani vat chhe saheb,
mari to life j
line par nathi !!
Sad Shayari Gujarati
3 years ago
જયારે લોકો અભણ હતા ત્યારે
જયારે લોકો અભણ હતા
ત્યારે પરિવાર એક હતા,
મેં તૂટેલા પરિવારોમાં મોટાભાગે
ભણેલા ગણેલા લોકો જોયા છે !!
jayare loko abhan hata
tyare parivar ek hata,
me tutela parivaroma motabhage
bhanela ganela loko joy chhe !!
Life Quotes Gujarati
3 years ago
બસ એટલામાં સમજી જાઓ, તમારા
બસ એટલામાં
સમજી જાઓ,
તમારા વગર
ફાવતું નથી યાર !!
bas etalama
samaji jao,
tamara vagar
favatu nathi yar !!
Romantic Shayari Gujarati
3 years ago
જે તમારુ છે એ ક્યાંય
જે તમારુ છે
એ ક્યાંય જશે નહીં,
જે જતું રહ્યું એ
તમારું હતું જ નહીં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je tamaru chhe
e kyany jashe nahi,
je jatu rahyu e
tamaru hatu j nahi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
તારું આ ચોકલેટ જેવું ફિગર
તારું આ ચોકલેટ
જેવું ફિગર જોઇને
મન થાય છે કે
ખાઈ જાવ તને !!
taru aa chocolate
jevu figure joine
man thay chhe ke
khai jav tane !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ એક એવો વિષય છે,
પ્રેમ એક એવો વિષય છે,
જેને અનુભવ સિવાય
લખાય નહીં !!
prem ek evo vishay chhe,
jene anubhav sivay
lakhay nahi !!
Love Shayari Gujarati
3 years ago
કર્મ બદલો સાહેબ, કિસ્મત આપોઆપ
કર્મ બદલો સાહેબ,
કિસ્મત આપોઆપ
બદલાઈ જશે !!
karm badalo saheb,
kismat aapoaap
badalai jashe !!
Gujarati Suvichar
3 years ago
કેટલુક જીવશો બીજા માટે, થોડો
કેટલુક જીવશો બીજા માટે,
થોડો સમય તમારા માટે
પણ જીવો !!
ketaluk jivasho bija mate,
thodo samay tamara mate
pan jivo !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ કરવો જ હોય તો
પ્રેમ કરવો જ હોય
તો પુસ્તકોથી કરો,
કેમ કે આવો પ્રેમ તમને
ક્યારેય દગો નહીં આપે !!
prem karavo j hoy
to pustakothi karo,
kem ke aavo prem tamane
kyarey dago nahi aape !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ વિશે ના પૂછો મને,
પ્રેમ વિશે ના પૂછો મને,
એ વિષય હવે મારો નથી !!
prem vishe na puchho mane,
e vishay have maro nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
