Shala Rojmel
તારી યાદને આદત પડી ગઈ

તારી યાદને
આદત પડી ગઈ છે
રોજ મારી પાસે આવવાની,
નહીતર મને ક્યાં આદત હતી
રોજ તને યાદ કરવાની !!

tari yad ne
aadat padi gai chhe
roj mari pase aavavani,
nahitar mane kya aadat hati
roj tane yad karavani !!

કેવી અજીબ છે આ જિંદગી,

કેવી અજીબ છે આ જિંદગી,
જેના માટે ફોન ચાર્જ કરીને
રાખું છું એ હરામી જ 10
વાગ્યામાં સુઈ જાય છે !!
😂😂😂😂😂😂

kevi ajib chhe aa jindagi,
jena mate phone charge karine
rakhu chhu e harami j 10
vagyama sui jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આમ જુઓ તો વરસાદના પાણીનો

આમ જુઓ તો વરસાદના
પાણીનો ક્યાં કોઈ રંગ હોય છે,
પણ આવ્યા પછી મોસમ
રંગીન કરી જાય છે !!

aam juo to varasad na
panino kya koi rang hoy chhe,
pan aavya pachhi mosam
rangin kari jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

દુનિયા જેને ખરાબ કહે છે,

દુનિયા જેને ખરાબ કહે છે,
એવા લોકો જ જરૂર પડે
ત્યારે કામ આવે છે !!

duniya jene kharab kahe chhe,
eva loko j jarur pade
tyare kam aave chhe !!

Life Quotes Gujarati

3 years ago

મતલબ જ નથી એ ખાસ

મતલબ જ નથી
એ ખાસ દિવસનો,
જે ખાસ હોય એનો
જ સાથ ના હોય !!

matalab j nathi
e khas divas no,
je khas hoy eno
j sath na hoy !!

વાતચીત નથી થતી તો પણ

વાતચીત નથી થતી
તો પણ જીવી લીધું,
એક તને જોવાનું સુખ હતું
એ પણ ખુદાએ છીનવી લીધું !!

vatachit nathi thati
to pan jivi lidhu,
ek tane jovanu sukh hatu
e pan khudae chhinavi lidhu !!

આળસનું બીજું નામ રવિવાર છે,

આળસનું
બીજું નામ રવિવાર છે,
અને મુસીબતનું બીજું
નામ સોમવાર !!
😂😂😂😂😂😂

aalas nu
biju nam ravivar chhe,
ane musibat nu biju
nam somavar !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કાચબો ભલે રેસ જીત્યો હોય,

કાચબો ભલે રેસ જીત્યો હોય,
પણ એક વાત યાદ રાખજો દોસ્તો,
સસલાએ ઊંઘ પૂરી કરી લીધી હતી !!
😂😂😂😂😂😂

kachabo bhale res jityo hoy,
pan ek vat yad rakhajo dosto,
sasalae ungh puri kari lidhi hati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ટાઈમપાસ માટે નહીં, પૂરો ટાઈમ

ટાઈમપાસ માટે નહીં,
પૂરો ટાઈમ મારી પાસે રહે
એવો છોકરો જોઈએ છે મારે !!

timepass mate nahi,
puro time mari pase rahe
evo chhokaro joie chhe mare !!

એમના માટે તમારો કિંમતી સમય

એમના માટે તમારો
કિંમતી સમય ના બગાડો,
જે તમને થડો સમય પણ
નથી આપતા !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

emana mate tamaro
kimmati samay na bagado,
je tamane thado samay pan
nathi aapata !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.