![Teen Patti Master Download](https://quotesdiary.com/uploads/images/ads/teen-patti-master.webp)
![Miss You Shayari Gujarati](https://quotesdiary.com/uploads/images/quotes/gu/webp/yaad-status-shayari-53210.webp)
તારી યાદને આદત પડી ગઈ
તારી યાદને
આદત પડી ગઈ છે
રોજ મારી પાસે આવવાની,
નહીતર મને ક્યાં આદત હતી
રોજ તને યાદ કરવાની !!
tari yad ne
aadat padi gai chhe
roj mari pase aavavani,
nahitar mane kya aadat hati
roj tane yad karavani !!
Miss You Shayari Gujarati
2 years ago