Shala Rojmel
આપણી જૂની ચેટ વાંચીને ખુશી

આપણી જૂની ચેટ
વાંચીને ખુશી તો થાય છે,
એ બધું ખતમ થઇ ગયું છે
એ યાદ આવતા રડી પડાય છે !!

aapani juni chat
vanchine khushi to thay chhe,
e badhu khatam thai gayu chhe
e yad aavata radi paday chhe !!

જરૂરી નથી કે પ્રેમ કરવા

જરૂરી નથી કે પ્રેમ
કરવા વાળા જ Care કરે,
અમુક મિત્રો પણ બહુ
Caring હોય છે !!

jaruri nathi ke prem
karava vala j care kare,
amuk mitro pan bahu
caring hoy chhe !!

અત્યાર સુધી હું પપ્પાની PRINCESS

અત્યાર સુધી હું પપ્પાની
PRINCESS હતી,
હવે તારી QUEEN
બનવું છે મારે !!

atyar sudhi hu pappani
princess hati,
have tari queen
banavu chhe mare !!

રમત રમાડતા માણસ ગમી જાય,

રમત રમાડતા
માણસ ગમી જાય,
અને ગમતા માણસ જ
રમાડી જાય !!

ramat ramadata
manas gami jay,
ane gamata manas j
ramadi jay !!

Sad Shayari Gujarati

3 years ago

મરજી હોય ત્યારે બ્લોક અને

મરજી હોય ત્યારે
બ્લોક અને અનબ્લોક કરે છે,
નાદાની તો એની નસેનસમાં
ભરેલી લાગે છે !!

maraji hoy tyare
block ane unblock kare chhe,
nadani to eni nasenas ma
bhareli lage chhe !!

દુવા કરજે ક્યારેય આપણી મુલાકાત

દુવા કરજે ક્યારેય
આપણી મુલાકાત ના થાય,
નજર નહીં મેળવી શકે
તું મારાથી !!

duva karaje kyarey
aapani mulakat na thay,
najar nahi melavi shake
tu marathi !!

દુર થવાનું કદાચ કિસ્મતમાં લખ્યું

દુર થવાનું કદાચ
કિસ્મતમાં લખ્યું હશે,
પણ જુદા થવાની ઈચ્છા
તો તારી જ હતી !!

dur thavanu kadach
kismat ma lakhyu hashe,
pan juda thavani ichchha
to tari j hati !!

જવાબ તમારો પણ સાચો જ

જવાબ તમારો પણ
સાચો જ છે સાહેબ,
બસ તમે સરખાવો છો
એટલે ખોટા પડો છો !!

javab tamaro pan
sacho j chhe saheb,
bas tame sarakhavo chho
etale khota pado chho !!

Life Quotes Gujarati

3 years ago

પ્રેમ થવાનું કોઈ કારણ નથી

પ્રેમ થવાનું
કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ
નિવારણ નથી હોતું !!

prem thavanu
koi karan nathi hotu,
ne thai jay pachhi enu koi
nivaran nathi hotu !!

Love Shayari Gujarati

3 years ago

માણસ અંતે તો બદલાઈ જ

માણસ અંતે તો
બદલાઈ જ જાય છે,
ક્યારેક એની વાતથી તો
ક્યારેક એની ઔકાતથી !!

manas ante to
badalai j jay chhe,
kyarek eni vat thi to
kyarek eni aukat thi !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.