આ મતલબી દુનિયામાં, મતલબ વગરનો
આ મતલબી દુનિયામાં,
મતલબ વગરનો પ્રેમ છે
તારાથી !!
aa matalabi duniyama,
matalab vagar no prem chhe
tarathi !!
Romantic Shayari Gujarati
3 years ago
ફીમેલ બેસ્ટીના નખરા, વાઈફ વાળા
ફીમેલ બેસ્ટીના નખરા,
વાઈફ વાળા હોય છે !!
😂😂😂😂😂😂
female bestie na nakhara,
wife vale hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેસબ્રીથી ઇન્તજાર છે મને એ
બેસબ્રીથી ઇન્તજાર છે
મને એ સોનેરી દિવસનો,
જયારે મારી આંખો ખુલશે ને
તારો ચહેરો સામે હશે !!
besabrithi intajar chhe
mane e soneri divas no,
jayare mari aankho khulashe ne
taro chahero same hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
લોટરી કંઈ પૈસાની જ ના
લોટરી કંઈ
પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું આપણા
જીવનમાં આવવું એ પણ
લોટરીથી ઓછું નથી હોતું !!
lotari kai
paisani j na lage,
amuk vyaktionu aapana
jivan ma aavavu e pan
lotarithi ochhu nathi hotu !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે બીજું કંઈ નથી જોઈતું,
મારે બીજું
કંઈ નથી જોઈતું,
બસ લગ્ન કરીને
આવી જા ઘેર મારા !!
mare biju
kai nathi joitu,
bas lagn karine
aavi j gher mara !!
Romantic Shayari Gujarati
3 years ago
પુરા બે ધોરણ પાછળ હતી
પુરા બે ધોરણ
પાછળ હતી મારાથી,
આજે બે છોકરાથી
આગળ છે મારાથી !!
😂😂😂😂😂😂
pur be dhoran
pachhal hati marathi,
aaje be chhokar thi
aagal chhe marathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સારા બનવાની કોશિશ કરો, પણ
સારા બનવાની કોશિશ કરો,
પણ તમે સારા છો એ સાબિત
કરવાની કોશિશ ના કરો !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
sar banavani koshish karo,
pan tame sara chho e sabit
karavani koshish na karo !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
એના માંબાપની સૌથી વફાદાર હોય,
એના માંબાપની
સૌથી વફાદાર હોય,
એ છોકરીને જ તમે
બેવફા કહો છો !!
ena mabap ni
sauthi vafadar hoy,
e chhokarine j tame
bevafa kaho chho !!
Bewafa Shayari Gujarati
3 years ago
જીવનમાં બધું એવું ના થાય
જીવનમાં બધું એવું
ના થાય જે તમને ગમે,
ઘણું એવું પણ થશે જેને
તમારે ગમાડવું પડશે !!
jivan ma badhu evu
na thay je tamane game,
ghanu evu pan thashe jene
tamare gamadavu padashe !!
Life Quotes Gujarati
3 years ago
અમુક સ્પેશીયલ વ્યક્તિઓ સાથે, Bye
અમુક સ્પેશીયલ વ્યક્તિઓ સાથે,
Bye કહ્યા પછી પણ કલાક સુધી
વાતો ચાલતી હોય છે !!
amuk special vyaktio sathe,
bye kahya pachhi pan kalak sudhi
vato chalati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
