જુઠને જીતવાની ક્યાં ઉતાવળ હોય
જુઠને જીતવાની
ક્યાં ઉતાવળ હોય છે,
એને તો ફક્ત ચાલવાની
જ ચિંતા હોય છે !!
juth ne jitavani
kya utaval hoy chhe,
ene to fakt chalavani
j chinta hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
"સમજાય એને સલામ" સમડી ની
"સમજાય એને સલામ"
સમડી ની ઉડવાની ઝડપ જોઈને,
ચકલી ક્યારેય ડિપ્રેશનમાં
નથી આવતી !!
"samajay ene salam"
samadi ni udavani zadap joine,
chakali kyarey dipreshan ma
nathi aavati !!
Gujarati Suvichar
3 years ago
વિચારુ છુ કે મઢાવી લવ
વિચારુ છુ કે મઢાવી લવ
બધા દોસ્તો ને વિટી મા,
આખરે છે તો બધા નંગ જ ને !!
😂😂😂😂😂😂😂
vicharu chhu ke madhavi lav
badha dosto ne viti ma,
aakhare chhe to badha nang j ne !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તડપાવીને શું મળે છે તમને,
તડપાવીને શું મળે છે તમને,
કહો જરા તો તડપવાની
વધુ મજા આવશે અમને !!
tadapavine shu male chhe tamane,
kaho jara to tadapavani
vadhu maja aavashe amane !!
Breakup Shayari Gujarati
3 years ago
હું અને મારો મોબાઈલ, એકબીજાથી
હું અને મારો મોબાઈલ,
એકબીજાથી અલગ નથી
રહી શકતા !!
😂😂😂😂😂
hu ane maro mobile,
ekabijathi alag nathi
rahi shakata !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અડાડી જો હોઠે મને પણ
અડાડી જો
હોઠે મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલો
જ કોમળ છું !!
adadi jo
hothe mane pan kyarek,
tari lipstick jetalo
j komal chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મને તો તારું #DP જોતા
મને તો તારું
#DP જોતા જ,
પ્રેમ થઇ ગયો
હતો દીકુ !!
mane to taru
#dp jota j,
prem thai gayo
hato diku !!
Romantic Shayari Gujarati
3 years ago
દીકુ સ્વપ્ન એટલે એક એવી
દીકુ સ્વપ્ન એટલે
એક એવી જગ્યા,
જ્યાં તું ન હોવા છતાં
તને મળી શકાય !!
diku svapn etale
ek evi jagy,
jya tu na hova chhata
tane mali shakay !!
Romantic Shayari Gujarati
3 years ago
હું એક દરિયો છું અને
હું એક
દરિયો છું અને તું જ,
મારો એકનો એક કિનારો !!
hu ek
dariyo chhu ane tu j,
maro ekano ek kinaro !!
Romantic Shayari Gujarati
3 years ago
તકલીફ તો ઘણી છે મારા
તકલીફ તો
ઘણી છે મારા જીવનમાં,
બસ તું #ઇગ્નોર કરે એ
સહન નથી થતું !!
takalif to
ghani chhe mara jivan ma,
bas tu #ignore kare e
sahan nathi thatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
