Shala Rojmel
વાત ચાહે કોઈપણ હોય સાહેબ,

વાત ચાહે
કોઈપણ હોય સાહેબ,
ફેલાવનાર હંમેશા
આપણા જ હોય છે !!

vat chahe
koipan hoy saheb,
felavanara hammesha
aapana j hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

ખબર નથી પડતી શું સંબંધ

ખબર નથી પડતી
શું સંબંધ છે તારી સાથે,
તને આખો દિવસ યાદ કરવાથી
પણ BORE નથી થવાતું !!

khabar nathi padati
shu sambandh chhe tari sathe,
tane aakho divas yad karavathi
pan bore nathi thavatu !!

આખો દિવસ રાહ જોઈએ કે

આખો દિવસ રાહ
જોઈએ કે રાતે વાત થશે,
અને રાતે ઝઘડો થઇ જાય !!
😂😂😂😂😂😂

aakho divas rah
joie ke rate vat thashe,
ane rate zaghado thai jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું કોઇથી નારાજ નથી થતો

હું કોઇથી
નારાજ નથી થતો હવે,
બસ ખુદથી લડીને
ઉદાસ રહું છું !!

hu koithi
naraj nathi thato have,
bas khud thi ladine
udas rahu chhu !!

Sad Shayari Gujarati

3 years ago

તારી કાતિલ Hotness નો, શિકાર

તારી કાતિલ Hotness નો,
શિકાર થઇ ગયો છું હું !!

tari katil hotness no,
shikar thai gayo chhu hu !!

તમે મોકો આપતા રહેશો, લોકો

તમે મોકો
આપતા રહેશો,
લોકો દગો આપતા રહેશે !!

tame moko
aapata rahesho,
loko dago aapata raheshe !!

Life Quotes Gujarati

3 years ago

બસ આમ જ લાગ્યા રહો

બસ આમ જ
લાગ્યા રહો વોટ્સએપ પર,
ભણવાનું તો થશે નહીં
તમારાથી !!
😂😂😂😂😂😂

bas aam j
lagya raho whatsapp par,
bhanavanu to thashe nahi
tamarathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું પ્રાર્થના કરું છું, કે

હું પ્રાર્થના કરું છું,
કે 2022 માં કોઈપણ છોકરી
કે મહિલાનો #Rape ના થાય !!

hu prarthana karu chhu,
ke 2022 ma koipan chhokari
ke mahilano #rape na thay !!

Life Quotes Gujarati

3 years ago

ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતા, સરળતા

ઘણીવાર
વ્યક્તિની સુંદરતા કરતા,
સરળતા વધારે સ્પર્શી જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

ghanivar
vyaktini sundarata karata,
saralata vadhare sparshi jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સૌથી વધુ દુઃખ ત્યારે થાય,

સૌથી વધુ દુઃખ ત્યારે થાય,
જયારે સોનાનો સંબંધ કોઈ ત્રીજી
વ્યક્તિના લીધે તૂટી જાય !!

sauthi vadhu dukh tyare thay,
jayare sonano sambandh koi triji
vyaktina lidhe tuti jay !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.