અતિરેક ક્યારેય સારો નથી હોતો
અતિરેક ક્યારેય
સારો નથી હોતો સાહેબ,
ક્રોધ હોય કે લાગણી
જીવન સળગાવી જાય છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
atirek kyarey
saro nathi hoto saheb,
krodh hoy ke lagani
jivan salagavi jay chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
ચાલને હવે લગ્ન કરી લઈએ,
ચાલને હવે
લગ્ન કરી લઈએ,
તારા વગર ઊંઘ
નથી આવતી મને !!
chal ne have
lagn kari laie,
tara vagar ungh
nathi aavati mane !!
Romantic Shayari Gujarati
3 years ago
ગુસ્સો કરવાની ના નથી, બસ
ગુસ્સો કરવાની ના નથી,
બસ વાત કરવાનું બંધ
ના કરીશ !!
gusso karavani na nathi,
bas vat karavanu bandh
na karish !!
Romantic Shayari Gujarati
3 years ago
જો તમે અમારા વગર ખુશ
જો તમે
અમારા વગર ખુશ છો,
તો અમે ક્યારેય નહીં આવીએ
તમારી જિંદગીમાં !!
jo tame
amara vagar khush chho,
to ame kyarey nahi aavie
tamari jindagima !!
Breakup Shayari Gujarati
3 years ago
આપણા માઈનસ પોઈન્ટ જાણી લેવા,
આપણા માઈનસ
પોઈન્ટ જાણી લેવા,
એ આપણા સૌથી મોટા
પ્લસ પોઈન્ટ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
aapana minus
point jani leva,
e aapana sauthi mota
plus point chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
હવે પાછો ના આવતો, નહિતર
હવે પાછો ના આવતો,
નહિતર ચલ હટ બે
કહીને ભગાડી મુકીશ !!
😂😂😂😂😂😂
have pachho na aavato,
nahitar chal hat be
kahine bhagadi mukish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આદત આ પ્રેમની બહુ ખરાબ
આદત આ પ્રેમની
બહુ ખરાબ છે,
મળે પણ એને જેને એની
કદર નથી હોતી !!
aadat aa prem ni
bahu kharab chhe,
male pan ene jene eni
kadar nathi hoti !!
Love Shayari Gujarati
3 years ago
પોતાના અસ્તિત્વ અને હક માટે
પોતાના અસ્તિત્વ
અને હક માટે જરૂર લડો,
ભલે તમે ગમે એટલા કમજોર
કેમ ના હોય !!
potana astitv
ane hak mate jarur lado,
bhale tame game etala kamajor
kem na hoy !!
Life Quotes Gujarati
3 years ago
પગ ખેંચવા કરતા હાથ ખેંચો,
પગ ખેંચવા
કરતા હાથ ખેંચો,
સમાજ આપોઆપ
ઉપર આવી જશે !!
pag khenchava
karata hath khencho,
samaj aapo aap
upar aavi jashe !!
Gujarati Suvichar
3 years ago
બધું ખોટું હોઈ શકે, એકલતામાં
બધું ખોટું હોઈ શકે,
એકલતામાં નીકળેલા
આંસુ ક્યારેય નહીં !!
badhu khotu hoi shake,
ekalatama nikalela
aansu kyarey nahi !!
Sad Shayari Gujarati
3 years ago
