Shala Rojmel
બેકદર લોકો માટે લાગણી અને

બેકદર લોકો માટે
લાગણી અને સહાનુભુતિ હોવી
એટલે બદલામાં દુઃખ અને જિંદગીની
બરબાદી સિવાય કશું નહીં !!

bekadar loko mate
lagani ane sahanubhuti hovi
etale badalama dukh ane jindagini
barabadi sivay kashun nahi !!

Sad Shayari Gujarati

2 years ago

લાગણીનો ટેકો મળી જાય, પછી

લાગણીનો ટેકો મળી જાય,
પછી લાકડીના ટેકાની જરૂર નથી રહેતી !!

laganino teko mali jay,
pachhi lakadin tekani jarur nathi raheti !!

એ વાતની નોંધ મેં બહુ

એ વાતની નોંધ
મેં બહુ સારી રીતે લીધી છે,
હાથ બહુ ઓછાએ પકડ્યો છે અને
આંગળી બહુ બધાએ ચીંધી છે !!

e vatani nondh
me bahu sari rite lidhi chhe,
hath bahu ochhae pakadyo chhe ane
aangali bahu badhae chindhi chhe !!

Sad Shayari Gujarati

2 years ago

સમયથી કોઈ હારતું નથી, અને

સમયથી કોઈ હારતું નથી,
અને સમયથી કોઈ જીતતું નથી,
પરંતુ સમયથી જે વ્યક્તિ શીખે છે
એ જ વ્યક્તિ સફળ થાય છે !!

samayathi koi haratu nathi,
ane samayathi koi jitatu nathi,
parantu samayathi je vyakti shikhe chhe
e j vyakti safal thay chhe !!

Gujarati Suvichar

2 years ago

કબુલ કરવાની હિંમત અને સુધારી

કબુલ કરવાની હિંમત
અને સુધારી લેવાની દાનત હોય,
તો ભૂલમાંથી પણ ઘણુબધું શીખી શકાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

kabul karavani himmat
ane sudhari levani danat hoy,
to bhulamanthi pan ghanubadhu shikhi shakay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

લોકો માત્ર બે જ પ્રકારના

લોકો માત્ર
બે જ પ્રકારના હોય છે,
એક જે ભળી જાય છે
અને બીજા જે બળી જાય છે,
પછી એ તમારું સુખ હોય કે દુઃખ !!

loko matra
be j prakarana hoy chhe,
ek je bhali jay chhe
ane bija je bali jay chhe,
pachhi e tamaru sukh hoy ke dukh !!

Life Quotes Gujarati

2 years ago

મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે

મુશ્કેલ સમયમાં સાથ આપવાના
બદલે જ્ઞાન આપે એવા લોકોથી દુર રહેવું,
જીવનમાં ખોટું કોણ છે એ જોવા કરતા
ખોટું શું છે એ વધારે અગત્યનું છે !!

mushkel samayama sath aapavana
badale gnan aape eva lokothi dur rahevu,
jivan ma khotu kon chhe e jova karata
khotu shun chhe e vadhare agatyanu chhe !!

Gujarati Suvichar

2 years ago

માણસ ભલે લાખ સમજદાર હોય

માણસ ભલે લાખ
સમજદાર હોય પણ જો
કોઈની લાગણી ના સમજે તો એ
સમજદારીનો કોઈ મતલબ નથી !!

manas bhale lakh
samajadar hoy pan jo
koini lagani na samaje to e
samajadarino koi matalab nathi !!

Life Quotes Gujarati

2 years ago

દુશ્મનોને છોડો બસ પોતાનાઓ પર

દુશ્મનોને છોડો બસ
પોતાનાઓ પર નજર રાખજો,
કારણ કે ચક્રવ્યૂહ રચવા વાળા
આપણા જ હોય છે જે કાલે પણ
સત્ય હતું અને આજે પણ સત્ય છે !!

dusmanone chhodo bas
potanao par najar rakhajo,
karan ke chakravyuh rachava vala
aapana j hoy chhe je kale pan
saty hatu ane aaje pan saty chhe !!

Life Quotes Gujarati

2 years ago

કોઈને એટલી જ સલાહ આપો

કોઈને એટલી જ સલાહ
આપો જેટલી એ સમજી શકે,
કેમ કે ડોલ ભરાઈ ગયા પછી તો
પાણીનો બગાડ જ થાય છે !!

koine etali j salah
aapo jetali e samaji shake,
kem ke dol bharai gaya pachhi to
panino bagad j thay chhe !!

Gujarati Suvichar

2 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.