જીવનમાં એટલી ભૂલો પણ ના
જીવનમાં એટલી ભૂલો પણ
ના કરવી કે પેન્સિલ પહેલા રબર જ
ઘસાઈ જાય અને રબરને એટલું પણ ના
ઘસવું કે જિંદગીનું પાનું જ ફાટી જાય !!
jivanama etali bhulo pan
na karavi ke pencil pahela rabar j
ghasai jay ane rabarane etalu pan na
ghasavu ke jindaginu panu j fati jay !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીમાં કુંભકર્ણ જેવો એક ભાઈ
જિંદગીમાં કુંભકર્ણ જેવો
એક ભાઈ પણ હોવો જોઈએ,
જેને પરિણામની ખબર હોવા છતાં
આપણો સાથ ના છોડે !!
jindagima kumbhakarn jevo
ek bhai pan hovo joie,
jene parinamani khabar hova chhata
aapano sath na chhode !!
Life Quotes Gujarati
2 years ago
લાગણીશીલ માણસ જયારે લાગણી ખોઈને
લાગણીશીલ માણસ જયારે
લાગણી ખોઈને પથ્થર બની જાય છે,
તો પછી એ એક પથ્થર કરતા પણ
વધારે પથ્થર બની જાય છે !!
laganishil manas jayare
lagani khoine paththar bani jay chhe,
to pachhi e ek paththar karata pan
vadhare paththar bani jay chhe !!
Gujarati Suvichar
2 years ago
માનો કે ના માનો પણ
માનો કે ના માનો
પણ આ પસંદગીના લોકો,
તકલીફ બહુ આપે છે !!
mano ke na mano
pan aa pasandagina loko,
takalif bahu aape chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જિંદગીનું ઉદાહરણ આપણે લૂડો પરથી
જિંદગીનું ઉદાહરણ આપણે
લૂડો પરથી સમજી શકીએ છીએ,
આશા હંમેશા છ ની હોય છે પરંતુ એક
આવે તો પણ ચાલવું પડે છે !!
jindaginu udaharan aapane
ludo parathi samaji shakie chhie,
aasha hammesha chha ni hoy chhe parantu ek
aave to pan chalavu pade chhe !!
Life Quotes Gujarati
2 years ago
જીવવાની શું વાત કરો છો
જીવવાની શું
વાત કરો છો સાહેબ,
અમે તો એની સાથે દફન
થવા પણ તૈયાર છીએ !!
jivavani shun
vat karo chho saheb,
ame to eni sathe dafan
thava pan taiyar chhie !!
Romantic Shayari Gujarati
2 years ago
ફ્લાઈંગ કિસનો આરોપ સાવ ખોટો
ફ્લાઈંગ કિસનો
આરોપ સાવ ખોટો છે,
હું તો બીડી માંગતો હતો !!
flying kiss no
aarop sav khoto chhe,
hu to bidi mangato hato !!
Gujarati Jokes
2 years ago
આ દુઃખ તો જેમ તેમ
આ દુઃખ તો
જેમ તેમ સહી લેશું,
પણ અમુક લોકોની હરકતો
હંમેશા યાદ રહેશે !!
aa dukh to
jem tem sahi leshun,
pan amuk lokoni harakato
hammesha yaad raheshe !!
Sad Shayari Gujarati
2 years ago
પાડવાવાળા જો પોતાના જ હોય,
પાડવાવાળા
જો પોતાના જ હોય,
તો ઉભા થતા વાર લાગે છે !!
padavavala
jo potana j hoy,
to ubha thata var lage chhe !!
Gujarati Suvichar
2 years ago
ડોક્ટરનું બીજું નામ ભલે ભગવાન
ડોક્ટરનું બીજું
નામ ભલે ભગવાન હોય,
પણ ત્રીજું નામ તો લુટારો જ છે !!
doctor nu biju
naam bhale bhagavan hoy,
pan triju naam to lutaro j chhe !!
Gujarati Jokes
2 years ago
